Site icon News Continuous Bureau | Mumbai

અભિનેત્રી સોફી ચૌધરીએ શેર કરી બોલ્ડ તસવીરો, સમુદ્ર કાંઠે જોવા મળ્યો અભિનેત્રીનો બોલ્ડ અંદાજ. જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોલિવૂડ અભિનેત્રી સોફી ચૌધરી છેલ્લા ધણા સમયથી સિલ્વર સ્ક્રીન પરથી દૂર છે પરંતુ તે તેની બોલ્ડ તસવીરોને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.  

તાજેતરમાં સોફી ચૌધરીએ સમુદ્ર કિનારે એન્જોય કરતી તસવીરો શેર કરી છે.જેમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ તસ્વીરોમાં બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. સાથે જ ટાઇગર પ્રિન્ટ શ્રગ પણ કેરી કર્યું છે. તેના ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોફીએ તેને વર્ષ 2002 MTV ના યજમાન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની કારકિર્દી શરૂ કર્યાના થોડા સમય બાદ, તેનો એક વીડિયો આલ્બમ ખૂબ જ હિટ થયો હતો. અહીંથી તેના જીવનમાં નવો વળાંક આવ્યો. બિગ બોસ અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ કામ કરી ચુકી છે.

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version