Site icon News Continuous Bureau | Mumbai

અંકિતા લોખંડેએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બેકલેસ ગાઉનમાં નજર આવી અભિનેત્રી. જુઓ તસવીરો… 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Channel

 શનિવાર

ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા તેનાં ફેન્સથી જોડાયેલાં રહેવાની કોઇ તક નથી છોડતી. તે ફેન્સને અપડેટ રાખવા માટે તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. 

 

હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. અંકિતાનો આ લૂક તેનાં ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં અંકિતા લોખંડે ગોલ્ડન શિમરી ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે.

તેનાં ડ્રેસમાં સૌથી ખાસ છે આ ડ્રેસની બેક ડિઝાઇન. જેને અંકિતાએ તેની તસવીરોમાં સુંદરતાથી ફ્લોન્ટ થઇ છે. અંકિત લોખંડેની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1 લાખ 14 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.  

અંકિતા લોખંડે તેના સ્માઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી હંમેશાં તેના ટ્રેડીશનલ, ગ્લેમરસ સ્ટાઇલ અને તેની બોલ્ડ તસવીરોને  લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version