Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સેટ પર કોરોનાનો વિસ્ફોટ. સુંદર બાદ આ ‘લિડ એક્ટર’ ને પણ થયો કોરોના…

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

મહારાષ્ટ્ર રાજ્યમાં વધતા જતા કોરોના એ ટી.વી.જગતને પણ પોતાના ભરડામાં લીધું છે.

  ટીવી પર આવતા લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના વધુ એક કલાકાર 'ભીડે ભાઈ,' ઉર્ફે મંદાર ચંદવાદકર ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિરીયલના કલાકાર મંદાર ને પોતે કોરોના સંક્રમિત હોવાની શંકા જતા તેમણે ટેસ્ટ કરાવી. અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યો તે પોતાના ઘરમાં જ આઇસોલેટ થઈને સારવાર લઇ રહ્યા છે.

  જોકે મંદારના કરોના ની માઠી અસર આ શોના નિર્માતા આસિત મોદીને થઈ છે.વાત એમ છે કે, હાલમાં સિરિયલમાં ભીડે અને એના પરીવાર પર જ સ્ટોરી ફોકસ થાય છે એમાં ભીડે નુ ગેરહાજર રહેવું આર્થિક દ્રષ્ટિએ નુકસાનકારક છે.

  મંદાર પહેલા આ શોના 'સુંદર મામા' ઉર્ફે મયુર વાકાણીને પણ કરોના થયાના સમાચાર આવ્યા હતા. મયુર વાકાણી નો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. અને એમની તબિયત સુધારા પર છે.

 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version