Site icon

Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ

Naagin 7: એકતા કપૂર ની નાગિન 7 ને લઈને લોકો માં ખુબ ઉત્સાહ છે.આ સિરિયલ માં પ્રિયંકા ચહર ચૌધરી નું નામ સામે આવ્યા બાદ હવે નાગરાજ નું નામ પણ સામે આવ્યું છે.

Namik Paul to Romance Priyanka Chahar Choudhary in Naagin 7

Namik Paul to Romance Priyanka Chahar Choudhary in Naagin 7

News Continuous Bureau | Mumbai

Naagin 7: ટીવી જગતના લોકપ્રિય શો ‘નાગિન 7’ માટે એકતા કપૂરે નવી સ્ટારકાસ્ટ પસંદ કરી છે. શો માટે પ્રિયંકા ચહાર ચૌધરી ના નામની પુષ્ટિ થઈ ગઈ છે. હવે નવાનાગરાજ તરીકે નમિક પૉલ  ની એન્ટ્રી થઈ છે. નમિક પૉલ અગાઉ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળ્યો હતો.. હવે તે નાગિન 7માં પ્રિયંકા સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ

પ્રિયંકા-નમિકની નવી જોડી

પ્રિયંકા અને નમિક પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. બંનેની જોડીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. સોશિયલ મીડિયા પર ફેન્સે આ નવી જોડી માટે ખુશી વ્યક્ત કરી છે. નમિક પૉલના ચાહકો માટે આ એક મોટી ખુશખબરી છે.પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા ની નજીકતા ‘બિગ બોસ’ પછી ચર્ચામાં રહી છે. હવે નમિક સાથે પ્રિયંકાનો રોમાન્સ જોઈને અંકિતને ઈર્ષા થશે એવું ફેન્સ માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે મીમ્સ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


પ્રિયંકાની ઓનસ્ક્રીન બહેન તરીકે ઈશા માલવીયા  નું નામ ચર્ચામાં છે, પણ મેકર્સ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. ફેન્સ હવે નાગિન 7ના ઓફિશિયલ પ્રોમો માટે રાહ જોઈ રહ્યા છે જેથી આખી કાસ્ટ સામે આવી શકે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’
Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Exit mobile version