Site icon News Continuous Bureau | Mumbai

નમ્રતા મલ્લાએ સિંગલ પીસ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું તેનું ટોન્ડ ફિગર- તસવીરો જોઈને ફેન્સ ના ઉડ્યા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ(Bhojpuri actress) નમ્રતા મલ્લા અવારનવાર ફેન્સ માટે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ વીડિયો(bold photo and video) અને ફોટો શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેની સારી ફેન ફોલોઈંગ છે. નમ્રતા મલ્લાએ ફરી એકવાર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જે ફેન્સને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

નમ્રતા મલ્લાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Namrata Malla Instagram) પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

નમ્રતા સિંગલ પીસ ડ્રેસ (single piece dress)પહેરીને તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નમ્રતાની આ સ્ટાઈલ જોવા જેવી છે.

નમ્રતા મલ્લા માટે આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના બોલ્ડ ફોટા (bold photos)શેર કર્યા હોય. અભિનેત્રી  અવારનવાર ફેન્સને પોતાના બોલ્ડ  ફોટોઝ બતાવતી રહે છે.

નમ્રતા મલ્લા તેના બોલ્ડ ફોટા અને તેના ડાન્સ વીડિયો માટે ખૂબ જ ફેમસ છે. અભિનેત્રી ના  ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ડાન્સના (dance video)ઘણા વીડિયો જોવા મળશે.

નમ્રતા મલ્લા પોતાની એક્ટિંગ કરિયર(acting career) કરતાં સોશિયલ મીડિયા (social media)પર વધુ એક્ટિવ છે. અભિનેત્રી  વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે એક તેલુગુ ફિલ્મમાં આઈટમ નંબરમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની વોટર બેબી તરીકે જાણીતી દિશા પટની 30 વર્ષની થઈ – જુઓ અભિનેત્રી ના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ

 

Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version