Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ 2025 માં નેન્સી ત્યાગી ના વખાણાયેલા ડ્રેસ ની ખુલી પોલ, નેહા ભસીન એ પુરાવા સાથે કર્યો ખુલાસો

Cannes 2025: નેહા ભસીનના દાવા મુજબ નૈન્સી ત્યાગીનો કાન્સ ડ્રેસ પોતે બનાવેલો નહોતો તેને 25 હજારમાં ખરીદ્યો હતો

Cannes 2025, Nancy Tyagi,Neha Bhasin,Fashion Controversy,Viral Outfit

Cannes 2025, Nancy Tyagi,Neha Bhasin,Fashion Controversy,Viral Outfit

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં નૈન્સી ત્યાગી એ પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે પોતે ડ્રેસ ડિઝાઇન કર્યો છે અને સીવડાવ્યો છે. પરંતુ સિંગર નેહા ભસીન એ આ દાવાને ખોટો સાબિત કરતા કહ્યું કે નૈન્સીનો આ લુક કોપી છે અને ડ્રેસ પણ ખરીદેલો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shivangi Joshi: કથિત બોયફ્રેન્ડ સાથે નહીં પરંતુ પરિવાર સાથે શિવાંગી જોશી એ મનાવ્યો તેનો જન્મદિવસ, કુશાલ ટંડન એ આ રીતે કર્યું અભિનેત્રી ને બર્થડે વિશ

નેહા ભસીનનો દાવો: ડ્રેસ છે કોપી

નેહા ભસીન એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નૈન્સી ત્યાગીનો ડ્રેસ પોતાના જૂના લુક સાથે સરખાવ્યો હતો અને લખ્યું કે, “આ તો બહુ ઓળખાતો લાગે છે.” ત્યારબાદ તેણે “સેમ સેમ” લખીને પોતાનો ફોટો પણ શેર કર્યો. આથી ચર્ચા શરૂ થઈ કે નૈન્સીનો ડ્રેસ કોપી છે.બાંદ્રાની એક બૂટિક માલિક એ ખુલાસો કર્યો કે નૈન્સીએ કાન્સ માટે 25,000 રૂપિયામાં ડ્રેસ ખરીદ્યો હતો. માલિક ના જણાવ્યા મુજબ, “તેને કદાચ કેપ ઉમેરીને અલગ બનાવ્યો હશે, પણ મુખ્ય ડ્રેસ અમે ડિઝાઇન કર્યોછે.” તેણે સ્પષ્ટ કર્યું કે કોઈ કોલાબોરેશન નહોતું, નૈન્સીએ ડ્રેસ ખરીદ્યો હતો.


નૈન્સી ત્યાગી એ પોતાના કાન્સ લુક વિશે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે આ રંગ તેની માતાને સમર્પિત છે અને આ લુક તૈયાર કરવામાં એક મહિનો લાગ્યો. હવે આ પોસ્ટ અને તેના DIY ઈમેજ પર સવાલ ઊઠી રહ્યા છે. તેમ છતાં ઘણા ફેન્સે નૈન્સીનું રીસ્ટાઈલિંગ અને ક્રિએટિવિટી માટે સમર્થન આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version