Site icon News Continuous Bureau | Mumbai

Natasha and Hardik: નતાશા અને હાર્દિક ના છૂટાછેડા લેવાનું કારણ આવ્યું સામે, નજીક ના સૂત્ર એ કર્યો ચોંકાવનારો ખુલાસો

Natasha and Hardik: નતાશા અને હાર્દિક એ તાજેતરમાં જ તેમના છૂટાછેડા ની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ ક્યા કારણોસર છૂટાછેડા લઇ રહ્યા છે તે જાણવા નહોતું મળ્યું. હવે બંને ના છૂટાછેડા લેવાનું કારણ સામે આવ્યું છે

natasa stankovic hardik pandya divorce reason revealed

natasa stankovic hardik pandya divorce reason revealed

News Continuous Bureau | Mumbai

Natasha and Hardik: નતાશા અને હાર્દિક એ તાજેતરમાં જ તેમના છૂટાછેડા ની જાહેરાત કરી હતી. આ જાહેરાત થી લોકો ને આંચકો લાગ્યો હતો. જોકે નતાશા અને હાર્દિક ક્યા કારણોસર છૂટાછેડા લઇ રહ્યા છે તે જાણવા નહોતું મળ્યું. હવે બંને ના છૂટાછેડા લેવાનું કારણ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Don 3 update: ડોન 3 માં થઇ વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી, ફિલ્મ માં આઈટમ નંબર થી જીતશે લોકો ના દિલ

નતાશા અને હાર્દિક ના છૂટાછેડા લેવાનું કારણ 

મીડિયા રિપોર્ટ મુજબ બંને ના નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે,  “હાર્દિક નતાશા પ્રત્યે બનાવટી હતો અને તેને પોતાની જાતમાં જ રહેતો હતો. નતાશા વધુ સહન કરી શકી નહીં. અભિનેત્રીને સમજાયું કે તેમની વચ્ચે માણસ તરીકે મોટો તફાવત છે. નતાશાએ પણ તેના વ્યક્તિત્વને હાર્દિકના વ્યક્તિત્વ સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આનાથી તે અસ્વસ્થતા અનુભવતો હતો. તે ક્યારેય ન સમાપ્ત થતી પ્રક્રિયા હતી, તેથી તે થોડા સમય પછી થાકી ગઈ. નતાશા ગતિ જાળવી શકતી ન હતી અને પછી તેણે એક પગલું પાછું લેવાનું નક્કી કર્યું.”


સૂત્ર એ મીડિયા ને વધુ માં જણાવ્યું કે,  “જો કે નતાશાએ છૂટાછેડાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો, પરંતુ જ્યારે હાર્દિકમાં કોઈ ફેરફાર ન થયો ત્યારે અભિનેત્રીએ અલગ થવાના નિર્ણયની પુષ્ટિ કરી. નતાશા માટે આ ખૂબ જ પીડાદાયક નિર્ણય હતો પરંતુ તે એક દિવસ કે અઠવાડિયામાં લેવામાં આવ્યો ન હતો.તે એક ધીમો પરંતુ ક્રમિક ઘા હતો જે તેને પીડા આપતો રહ્યો.”  જોકે નતાશા કે હાર્દિકે ક્યારેય તેમના અલગ થવાના કારણ વિશે વાત કરી નથી.આ ફક્ત મીડિયા ના સૂત્ર ના હવાલે થી માહિતી સામે આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version