Site icon News Continuous Bureau | Mumbai

Natasa stankovic: ભારત આવ્યા બાદ નતાશા સ્ટેન્કોવિક એ કર્યું આ કામ,મુંબઈ ની સડકો પર આ વ્યક્તિ સાથે ચીલ કરતી જોવા મળી અભિનેત્રી

Natasa stankovic: નતાશા તેના અને હાર્દિક પંડ્યા ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે તેવામાં નતાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને તે ટ્રોલ થઇ રહી છે.

natasa stankovic steps out with her bestie aleksandar alex ilic

natasa stankovic steps out with her bestie aleksandar alex ilic

News Continuous Bureau | Mumbai

Natasa stankovic: નતાશા તેના અને હાર્દિક પંડ્યા ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે. છૂટાછેડા પછી, નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમ ટાઉન સર્બિયા ગઈ હતી. તાજેતર માં નતાશા ભારત આવી છે. ભારત માં તે માયાનગરી મુંબઈ આવી છે.મુંબઈ આવ્યા પછી નતાશા તેના બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિકને મળી હતી તેવામાં નતાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને તે ટ્રોલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IIFA 2024: IIFA 2024 ની ઇવેન્ટ માં જોવા મળ્યો શાહરૂખ ખાનનો અલગ અંદાજ, કિંગ ખાન ના લુક પર ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

નતાશા નો વિડીયો થયો વાયરલ 

નતાશા સ્ટેનકોવિકનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોડવામાં આવી રહ્યું છે જોકે  એલેક્ઝાન્ડર દિશા પટની નો કથિત બોયફ્રેન્ડ છે.  આ દરમિયાન નતાશાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નતાશા કાર ચલાવતી જોવા મળે છે. આ દરમિયાન તેનો બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર પણ તેની સાથે કારમાં જોવા મળી રહ્યો છે. 


નતાશા અને  એલેક્ઝાન્ડર આ રીતે ચીલ કરતા જોઈ લોકો નતાશા ને ટ્રોલ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version