Site icon News Continuous Bureau | Mumbai

કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ વધી, દાઢી-મૂછની ટિપ્પણી પર NCMએ લીધું આ પગલું

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહનો (Bharti Singh video viral)વીડિયો તેના માટે સતત સમસ્યા બની રહ્યો છે, જેમાં તે દાઢી અને મૂછની મજાક ઉડાવી રહી છે. હવે રાષ્ટ્રીય લઘુમતી આયોગે (NCM) આ બાબતની નોંધ લીધી છે. આયોગને ભારતી સિંહ વિરુદ્ધ ફરિયાદ મળી છે. પંચના અધ્યક્ષ ઈકબાલ સિંહ લાલપુરા એ નોંધ લઈને પંજાબ (Punjab) અને મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય સચિવને નોટિસ મોકલીને રિપોર્ટ માંગ્યો છે.

Join Our WhatsApp Channel

જોકે એનસીએમ(NCM) એ કહ્યું છે કે ભારતી સિંહ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેના પર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેના આધાર પર જો યોગ્ય લાગશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.ભારતી સિંહ પર ધાર્મિક(Bharti Singh elegations) ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. લોકોએ દાવો કર્યો હતો કે ભારતીએ બનાવેલા જોક્સ શીખ સમુદાય (Sikh religion)પ્રત્યે અપમાનજનક હતા. જો કે, ભારતી સિંહે પણ આ બાબતે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે તેનો કોઈ સમુદાયને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે આ માટે માફી પણ માંગી (apologize) અને દરેકને તેમની વાતને ખોટી ન સમજવા વિનંતી કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: સલમાનની 'કભી ઈદ કભી દિવાળી'માંથી થઇ જીજા આયુષ શર્મા અને ઝહીર ઈકબાલની એક્ઝીટ, આ બે કલાકારો લેશે તેમની જગ્યા!

વાસ્તવમાં ભારતી સિંહ તેના એક શો દરમિયાન એક્ટ્રેસ જસ્મિન ભસીન (Jasmin Bhasin)સાથે વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન, દાઢી અને મૂછો પર ટિપ્પણી કરતી વખતે, ભારતી કહે છે, 'તને દાઢી અને મૂછ કેમ નથી જોઈતી? દાઢી અને મૂછના મોટા ફાયદા છે. દૂધ પીઓ, મોઢામાં આવી દાઢી નાખો, વર્મીસીલીનો ટેસ્ટ આવે છે. મારા ઘણા મિત્રો પરણેલા છે, જેઓ આખો દિવસ દાઢીમાંથી જૂ કાઢતા રહે છે.હહલ તો ભારતી સિંહ એનસીએમ (NCM) ના રિપોર્ટ ની રાહ જોઈ રહી છે. 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version