ભારતમાં કોરોનાના હાહાકાર વચ્ચે બોલીવૂડના સ્ટાર્સ મુંબઈ છોડીને પરદેશ જતા રહેવા માંડયા છે. મોટાભાગના માલદીવ વેકેશન મનાવવા માટે ઉપડી રહ્યા છે
નવાઝે કહ્યુ કે, અહીંયા લોકો પાસે ખાવાના ફાંફા છે અને ત્યાં આ સેલિબ્રિટિઝ પૈસા ઉડાવી રહે છે, થોડી તો શરમ કરો. લોકોએ માલદીવમાં તમાશો બનાવી દીધો છે.
તેણે કહ્યું કે મનોરંજન આપનારા લોકોએ પોતાનુ કદ વધારવુ પડશે અને જવાબદારી પણ નિભાવવી પડશે.
કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?
