Site icon News Continuous Bureau | Mumbai

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા એ સાડી માં બતાવ્યો ગ્લેમરસ અવતાર, તસવીરો પર ની એક કોમેન્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Navya naveli nanda:બિગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદા બોલિવૂડ ની ઝાકમઝોળ થી દૂર છે. પરંતુ નવ્યા કોઈના કોઈ કરણોસર ચર્ચામાં રહે છે. નવ્યા તેની લવ લાઈફ ને લઇ ને પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં નવ્યા મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. હવે નવ્યા એ ઈન્સ્ટા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

navya navel nanda looked amazing in saree

navya navel nanda looked amazing in saree

News Continuous Bureau | Mumbai 

Navya naveli nanda: અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચન ની દીકરી નવ્યા નવેલી નંદા ફિલ્મી દુનિયા થી દૂર છે. નવ્યા ને ફિલ્મો માં નહીં પરંતુ તેના પિતા ના વ્યવસાય ને આગળ વધારવામાં રસ છે. નવ્યા ભલે ફિલ્મી દુનિયા થી દૂર હોય પરંતુ તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતી હોય છે. નવ્યા તેની લવ લાઈફ ને લઈને પણ ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં નવ્યા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી માં પહોંચી હતી. હવે નવ્યા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં નવ્યા કોઈ મોડેલ થી કમ નથી લાગી રહી

Join Our WhatsApp Channel

 

નવ્યા નંદા ની તસવીર 

તાજેતરમાં જ નવ્યા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી હવે નવ્યા એ તેના ઈન્સ્ટા પર આ સમયગાળાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હેવી એમ્બ્રોડરી વાળા બ્લાઉઝ સાથે લાલ રંગની સિમ્પલ સાડી પહેરેલી જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ લુકમાં નવ્યા  અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.


નવ્યા નવેલી નંદા દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટા પર સેલેબ્સ તેના લુક ના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ સિદ્ધાંત ચતુર્વેદી ની કમેન્ટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું સિદ્ધાંત ને નવ્યાની આ તસવીરો ઘણી પસંદ આવી હતી સિદ્ધાંતે નવ્યા ની તસવીર લાઈક કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ  નવ્યા અને સિદ્ધાંત એકબીજા ને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. 

આ સમાચાર પણ વાંચોઃ Sanjeev Kumar Death Anniversary: ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, તેલગુ, સિંધી, પંજાબી જેવી ભાષાની ફિલ્મોમાં કર્યુ કામ, પણ આ કારણે ના કર્યા લગ્ન- વાંચો વિગત

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version