Site icon News Continuous Bureau | Mumbai

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા ને છે ‘બચ્ચન’ અટક પર ગર્વ, પરિવાર માટે કરવા માંગે છે આ કામ

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા એ અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નંદા ની દીકરી છે. હાલ નવ્યા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં નવ્યા એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન ઘણા ખુલાસા કર્યા હતા.

navya naveli nanda having privilege of bachchan surname

navya naveli nanda having privilege of bachchan surname

News Continuous Bureau | Mumbai 

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા એ અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નંદા ની દીકરી છે. હાલ નવ્યા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચામાં છે. નવ્યા ના આ પોડકાસ્ટ માં તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન પણ જોવા મળે છે. તાજેતરમાં નવ્યા એક કાર્યક્રમ માં પહોંચી હતી જ્યાં તેને પોતાના પરિવાર અને કરિયર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત

 

નવ્યા એ તેની કરિયર વિશે કર્યા ખુલાસા 

તાજેતર માં નવ્યા એક કાર્યક્રમ માં પહોંચી હતી. આ દરમિયાન મીડિયા સાથે ની વાતચીત માં નવ્યા એ જણાવ્યું કે, ‘હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના કારણે છું. લોકો એવું વિચારે છે કે મેં ખૂબ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે, પરંતુ હું આનો શ્રેય મારા પરિવારને આપવા માંગુ છું. હું એ વાતને નકારી નથી કાઢતી કે બચ્ચન સરનેમના કારણે મને કોઈ સુવિધા મળી નથી. મને મારી અટકથી ઘણો ફાયદો થયો છે અને હવે હું મારા પરિવારને ગૌરવ અપાવવા માંગુ છું. હું આભારી છું કે મારી પાસે આ કુટુંબ છે. જો હું બચ્ચન પરિવારમાંથી ન હોત તો કદાચ મને આટલી તકો ન મળી હોત.’


તમને જણાવી દઈએ કે, નવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લાખો ફોલોઅર્સ છે. નવ્યાએ ‘પ્રોજેક્ટ નવેલી’ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા તે છોકરીઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃત કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Gajendra Chauhan Ramayana Trailer ‘રામાયણ’ ના ટ્રેલરથી નિરાશ ‘મહાભારત’ ના યુધિષ્ઠિર! કૈકેયીના લુક પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Ajay Devgn Crime Petrol Host ‘મને પૂરો વિશ્વાસ છે કે તેઓ…’ ‘ક્રાઈમ પેટ્રોલી’ માં અજય દેવગને રિપ્લેસ કરતાં અનૂપ સોનીએ તોડ્યા મૌન
Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Exit mobile version