Site icon News Continuous Bureau | Mumbai

Navya nanda: ગુજરાત ના આ સ્થળે વેકેશન ની મજા માણતી જોવા મળી નવ્યા નવેલી નંદા, નાના અમિતાભ બચ્ચન કરી ચુક્યા છે તે જગ્યા નો પ્રચાર

Navya nanda: નવ્યા નવેલી નંદા ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી દૂર ગુજરાત ને કચ્છ માં સફેદ રણ ની મજા માણી રહી છે.નવ્યા એ તેના વેકેશન ના ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

navya naveli nanda seen having fun in kutch rann gujarat

navya naveli nanda seen having fun in kutch rann gujarat

News Continuous Bureau | Mumbai 

Navya nanda: નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો ભાગ ના હોય તેમછતાં તે લાઈમલાઈટ માં રહે છે.નવ્યા નવેલી નંદા ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી દૂર ગુજરાત ને કચ્છ માં સફેદ રણ ની મજા માણી રહી છે.નવ્યા એ તેના વેકેશન ના ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dhoom 4: ‘ધૂમ 4’માં જોવા મળશે રણબીર કપૂરનો નવો લુક, વિલન માટે સાઉથ અભિનેતા ની શોધ થઇ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ફિલ્મ નું શૂટિંગ

નવ્યા નવેલી એ શેર કર્યા ફોટા 

નવ્યા નવેલી નંદા ગુજરાતના સફેદ રણમાં આનંદ માણતી જોવા મળે છે. નવ્યાએ કચ્છના રણમાંથી રાત્રે અને સવારે લીધેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. આ વેકેશન પર નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચન સાથે આવી છે.


તમને જણાવી દઈએ કે નવ્યા નવેલી નંદા ના નાના અને બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાત ના સફેદ રણ નો પ્રચાર કરી ચુક્યા છે. હાલ નવ્યા અમદાવાદ ના IIM  માં અભ્યાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version