Navya naveli nanda: મેરે પાસ નાની હૈ, જયા બચ્ચન ના નામ ની ધોંસ જમાવતી જોવા મળી નવ્યા નવેલી નંદા, વિડીયો થયો વાયરલ

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને કારણે ચર્ચા માં છે. હાલ અમિતાભ બચ્ચન ની દોહિત્રી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મેરે પાસ નાની હૈ ની ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે.

by Zalak Parikh
Navya naveli nanda was seen trumpeting the name of nani jaya bachchan

News Continuous Bureau | Mumbai

 Navya naveli nanda: નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને કારણે ચર્ચા માં છે. નવ્યા ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે કોઈ ના કોઈ કારણોસર લાઈમલાઈટ માં રહેતી હોય છે.ખાસ કરીને નવ્યા તેના અને સિદ્ધાર્થ ચતુર્વેદી ના સંબંધો ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.હાલ સોશિયલ મીડિયા પર નવ્યા નવેલી નંદા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની નાની જ્યા બચ્ચન ના નામ નો ધોંસ જમાવતી જોવા મળી રહી છે.  

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: મેટ ગાલા 2024 છવાઈ આલિયા ભટ્ટ, આટલા કારીગરો એ ભેગા મળી બનાવી આ સુંદર સાડી, તસવીરો જોઈ તમે પણ થઇ જશો અભિનેત્રી ના દીવાના

 

નવ્યા નવેલી નંદા નો વિડીયો 

નવ્યા નવેલી નંદા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, નવ્યા એક ઇવેન્ટ માં પહોંચી છે. જ્યાં તે પાપારાઝી ને પોઝ આપી રહી છે. આ દરમિયાન નવ્યા ની ટીશર્ટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવ માં નવ્યા એ ગ્રીન કલર ની ટી શર્ટ પહેરી હતી જેની ઉપર લખ્યું હતું ‘મેરે પાસ નાની હૈ’ જેમાં તે તેની નાની જયા બચ્ચન ની ધોંસ જમાવતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)


આ વિડીયો માં નવ્યા હંમેશ ની જેમ ખુશ જોવા મળી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ને નવ્યા ના નાના અમિતાભ બચ્ચન નો ડાયલોગ મેરે પાસ માં હૈ યાદ આવી ગયો.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More