Site icon

જે રેવપાર્ટી ચર્ચાના ચકડોળે ચઢી છે અને જેમાં શાહરૂખ નો દીકરો પકડાયો છે ત્યાં આ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતું ડ્રગ્સ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

શાહરુખ ખાન નો દીકરો આર્યન છેલ્લા ૨૪ કલાકથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની કસ્ટડીમાં છે. આવા સમયે એક સવાલ બધાને સતાવી રહ્યો છે કે આખરે ડ્રગ્સ ક્યાં છુપાવવામાં આવ્યું હતું? 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા થયેલી તપાસ માં જાણકારી મળી છે કે આયોજકોએ ડ્રગ્સ છુપાવવા માટે નવો કિમીયો અજમાવ્યો હતો. ડ્રગ્સને શર્ટના કોલર તેમજ અંડર ગારમેન્ટ્સ અને મહિલાઓના પર્સના હેન્ડલ તેમજ બેલ્ટ માં  છુપાવવામાં આવ્યું હતું. મીડિયામાં વહેતી થયેલી જાણકારી મુજબ આર્યન ના કોન્ટેક્ટ લેન્સ ની ડબ્બી માં નશીલો પદાર્થ મળી આવ્યો છે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

રેવ પાર્ટીમાં થી કોકેન, હશીશ અને એમડી જેવા ડ્રગ્સ મળ્યા છે.

 

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version