Site icon

Neetu kapoor and alia bhatt: શું સાસુ નીતુ કપૂર સાથે નથી આલિયા ભટ્ટ ના સારા સંબંધ? વાયરલ વિડીયો એ લોકોને વિચારવા પર કર્યા મજબુર

Neetu kapoor and alia bhatt: ફિલ્મ એનિમલ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં રણબીર કપૂર ને સપોર્ટ કરવા તેની પત્ની આલિયા ભટ્ટ તેના પરિવાર સાથે પહોંચી હતી. આ દરમિયાન પુત્ર ને સપોર્ટ કરવા માતા નીતુ કપૂર પણ પહોંચી હતી પરંતુ ઇવેન્ટ ના એક વિડીયો એ લોકો ને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેમાં નીતુ કપૂર પુત્રવધુ આલિયા ભટ્ટ ને ઇગ્નોર કરતી જોવા મળી હતી.

neetu kapoor ignored her bahu alia bhatt during animal screening

neetu kapoor ignored her bahu alia bhatt during animal screening

News Continuous Bureau | Mumbai

Neetu kapoor and alia bhatt: ફિલ્મ એનિમલ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં ફિલ્મ એનિમલ ની આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો. આ દરમિયાન પતિ રણબીર કપૂર ને સપોર્ટ કરવા આલિયા ભટ્ટે એનિમલ માં રણબીર ના પાત્ર અર્જુન સિંહ છપાયેલું  ટી-શર્ટ પહેર્યું હતું આ ટી-શર્ટ પર ફિલ્મના ડાયલોગ પણ લખેલા હતા.આલિયા ભટ્ટ તેના પરિવાર સાથે રણબીર ની એનિમલ જોવા આવી હતી. તમેજ પુત્ર ને સપોર્ટ કરવા માતા નીતુ કપૂર પણ પહોંચી હતી. આ દરમિયાન સાસુ વહુ ના એક વિડીયો ને જોઈ ને લોકો ને લાગી રહ્યું છે કે બંને વચ્ચે કઈ ઠીક નથી. 

Join Our WhatsApp Community

 

એનિમલ ના સ્ક્રીનિંગ માં જોવા મળ્યા આલિયા ભટ્ટ અને નીતુ કપૂર 

ફિલ્મ એનિમલ ની સ્ક્રીનિંગ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં આલિયા ભટ્ટ બ્લેક કોટ અને પેન્ટ પહેરીને સ્ટાઇલમાં ચાલતી જોવા મળી રહી છે. આલિયાની બહેન શાહીન અને માતા સોની રાઝદાન પણ તેની સાથે ચાલતી જોવા મળે છે. સ્ક્રિનિંગમાં મહેશ ભટ્ટ પણ હાજર હતા અને તેમણે શાહીન અને સોની સાથે પોઝ આપ્યા હતા.આ દરમિયાન રણબીર કપૂર તેની માતા નીતુ સિંહ સાથે ચાલતો જોવા મળ્યો હતો. માતા-પુત્રની જોડી એનિમલના સ્ક્રીનિંગમાં હાથ પકડીને જોવા મળી હતી.


પહેલા તો આલિયા અને નીતુ એકબીજાની ખૂબ જ નજીક જોવા મળ્યા હતા પરંતુ ઇવેન્ટ પુરી થઇ કે તરત જ આલિયા અને નીતુ એ એકબીજા સાથે એવું વર્તન કર્યું જાણે કે બંને એકબીજા ને ઓળખતા જ નથી. બંને નો આ વિડિયો જોઈને લોકો એક જ પ્રશ્ન પૂછવા લાગ્યા, ‘શું સાસુ અને વહુ ની વચ્ચે બધું ઠીક છે?’ એનિમલ સ્ક્રીનિંગમાં રણબીર હંમેશા તેની માતાની ખૂબ જ નજીક જોવા મળ્યો હતો, જ્યારે આલિયા પણ તેના માતા-પિતા સાથે વધુ જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં ઈશા માલવિયા એ ઉઠાવ્યો વિકી જૈન ના મોઢા પર થી પડદો,જણાવ્યું તેનું અંકિતા લોખંડે સાથે લગ્ન કરવાનું કારણ

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version