Site icon News Continuous Bureau | Mumbai

નેહા શર્માએ શેર કરી ગ્લેમરસ તસવીરો, ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળ્યો ખાસ અંદાજ. જુઓ તસવીરો 

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 24 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર.

બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી નેહા શર્મા ભલે ફિલ્મોથી હાલ દૂર હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.  તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

બૉલીવુડ અભિનેત્રી નેહા શર્માને સોશિયલ મીડિયા સેંસેશન પણ કહેવામાં આવે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હોટ એને સેંસેશનલ ફોટોથી ભરેલું છે. તેની આ સુંદર તસવીરો હાલમાં લાઇમ લાઇટમાં છે. 

અભિનેત્રી નેહા શર્માએ તાજેતરમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો  છે. તેનો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.  

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો નેહા શર્માએ તેની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિરતથી કરી હતી. આ ફિલ્મમાં ચરણ તેજ સામે તે જોવા મળી હતી અને હિન્દી ફિલ્મ જગતમાં મોહિત સૂરીની ફિલ્મ ક્રૂકથી ડેબ્યૂ કર્યું હતું. 

આ સિવાય નેહા શર્મા 'ક્યા સુપર કૂલ હૈ હમ', 'યંગિસ્તાન', 'યમલા પગલા દીવાના', 'તુમ બિન 2', 'મુબારકાં' અને 'તાન્હાજી' જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. 

Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Nushrratt Bharuccha Health Update ‘પિક્ચર અભી બાકી હૈ…’ બાલીમાં કરોડરજ્જુની ગંભીર ઈજા અને સર્જરી બાદ નુસરત ભરૂચાએ શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ
Exit mobile version