Site icon News Continuous Bureau | Mumbai

Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!

Neil Bhatt and Aishwarya Sharma: ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’થી લોકપ્રિય થયેલા કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા એ લગ્નના ચાર વર્ષ બાદ છૂટાછેડાની અરજી આપી

Neil Bhatt and Aishwarya Sharma File for Divorce After 4 Years of Marriage

Neil Bhatt and Aishwarya Sharma File for Divorce After 4 Years of Marriage

News Continuous Bureau | Mumbai

Neil Bhatt and Aishwarya Sharma: ટીવી જગતના લોકપ્રિય કપલ નિલ ભટ્ટ અને ઐશ્વર્ય શર્મા હવે અલગ થવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ ચાર વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાની અરજી આપી છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર મળેલા આ કપલની કેમેસ્ટ્રી ને દર્શકો ખૂબ પસંદ કરતા હતા, પરંતુ હવે તેમના સંબંધોમાં તણાવ આવી ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ

અલગાવની અફવાઓ કેવી રીતે શરૂ થઈ?

ગણેશ ચતુર્થી, કરવાચૌથ અને દિવાળીના તહેવારો દરમિયાન બંનેની સાથે કોઈ તસવીરો સામે ન આવતાં, સોશિયલ મીડિયા પર તેમના અલગાવની ચર્ચા શરૂ થઈ. ઐશ્વર્યાએ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો હતો અને નિલ ક્યાંય નજરે ન આવ્યા. ત્યારથી જ ફેન્સમાં ચિંતાનો માહોલ હતો.હાલ સુધી નિલ ભટ્ટ કે ઐશ્વર્યાએ છૂટાછેડા અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. જોકે, ઐશ્વર્યાએ અગાઉ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મારી શાંતિ જાળવવા માટે હું ચૂપ છું, પણ મારી ચુપ્પીનો અર્થ એ નથી કે હું બધું સહન કરી રહી છું.”


નિલ અને ઐશ્વર્યાની મુલાકાત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને 2021માં ધૂમધામથી લગ્ન કર્યા. ત્યારબાદ તેઓ ‘સ્માર્ટ જોડી’ અને ‘બિગ બોસ 17’માં પણ સાથે જોવા મળ્યા હતા. તેમ છતાં, હવે તેમના સંબંધો તૂટી ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version