Site icon News Continuous Bureau | Mumbai

Anupama promo: અંશ-પ્રાર્થના લગ્ન પહેલા થશે પરાગ કોઠારી ની આવી હાલત, અનુપમા નો નવો પ્રોમો આવ્યો સામે

Anupama promo: અનુપમા માં હાલ અંશ અને પ્રાર્થના ના લગ્ન નો તર્ક ચાલી રહ્યો છે તેવામાં શો માં એક મોટો ટ્વીસ્ટ આવવાનો છે.

New Promo of ‘Anupamaa’ Unveils Emotional Drama Before Ansh-Prarthana’s Wedding

New Promo of ‘Anupamaa’ Unveils Emotional Drama Before Ansh-Prarthana’s Wedding

News Continuous Bureau | Mumbai

Anupama promo: સ્ટારપ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’  નો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં અંશ અને પ્રાર્થના  ના લગ્ન પહેલા એક ભાવનાત્મક વળાંક જોવા મળે છે. પ્રોમોમાં અનુપમા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે ત્યારે તેને કોઈના રડવાની અવાજ સંભળાય છે. તે બહાર જાય છે અને પરાગ કોઠારી ને પોતાની દીકરીના સાસરીવાળા ના ઘર ની બહાર રડતો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Usha Nadkarni: મારો દીકરો મારી સાથે રહેતો નથી…; 79 વર્ષની ઉંમરે ઉષા નાડકર્ણી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહી આવી વાત

“પરાગજી?” – અનુપમાની ભાવનાત્મક પળ

અનુપમા પરાગ પાસે જઈને કહે છે, “પરાગજી?” – જે સાંભળીને પરાગ રડવાનું બંધ કરે છે. આ દૃશ્ય દર્શકોના દિલને સ્પર્શી જાય એવું છે. હવે પ્રશ્ન એ છે કે શું પરાગ પોતાની દીકરી પ્રાર્થના નો સાથ આપશે? શું તે પોતાની પત્ની ખ્યાતિ અને માતા વસુંધરા કોઠારી સામે ઊભો રહેશે?


અહેવાલો અનુસાર, પરાગ અનુપમાની તરફ થઈ જશે અને પ્રાર્થનાને આશીર્વાદ આપશે. આથી ગૌતમ  ગુસ્સે થઈ જશે અને વકીલ લઈને શાહ હાઉસ પહોંચશે. ત્યાં તે મોટો ડ્રામા કરશે, જે આગામી એપિસોડમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version