Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં થશે નવા વિલનની એન્ટ્રી, અરમાન અને અભીરા ના સંબંધ માં આવશે તણાવ, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

YRKKH Twist: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માં યુવરાજ માત્ર થોડી જ ક્ષણ માટે આવ્યો હતો. હવે સિરિયલ માં નવા વિલન ની એન્ટ્રી થવા જઈ રહી છે.

New Villain to Enter YRKKH, Major Twists Ahead as Old Character Exits

New Villain to Enter YRKKH, Major Twists Ahead as Old Character Exits

News Continuous Bureau | Mumbai 

YRKKH Twist: ટીવીનો લોકપ્રિય ફેમિલી ડ્રામા શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (YRKKH) હવે નવા રોમાંચક વળાંકો તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરના પ્રોમોમાં નવા વિલન ની ઝલક જોવા મળી છે, જે શોમાં નવું તોફાન લાવશે. સાથે જ એક જૂનું  પાત્ર શોમાંથી થોડા સમય માટે ગાયબ રહેશે આ ઉપરાંત  કિયારા-અભીર ની લવ સ્ટોરી ફરી ચર્ચામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sachin Sanghvi Arrested: ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ના સંગીતકાર સચિન સંઘવી પર લાગ્યો આવો ગંભીર આરોપ, પોલીસ દ્વારા ધરપકડ

 નવા વિલનથી બદલાશે કથા ની દિશા

પ્રોમોમાં નવા વિલનનો ચહેરો દેખાડવામાં આવ્યો છે, જોકે તેના પાત્રની વિગત વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. ફેન્સ માને છે કે આ પાત્ર અભીરા અને અરમાન ના સંબંધમાં તણાવ લાવશે અને કથાને નવો વળાંક આપશે.મનીષા થોડા દિવસ માટે શોમાંથી ગાયબ રહેશે. તાજેતરના એપિસોડમાં તેને કહેતા જોવા મળ્યું કે તે થોડા દિવસ માટે પિયર જઈ રહી છે. આ પાત્રના ગાયબ થવાથી કથામાં નવો ફેરફાર આવી શકે છે.


ક્રિશ તાન્યા સાથે પૂજામાં બેસવાનો હતો, પણ સમયસર ઘરે ન પહોંચતા તાન્યા ચિંતિત થઈ ગઈ. તેની ફ્લાઇટ સમયસર આવી હતી, છતાં તે ગાયબ છે. આવનારા એપિસોડ્સમાં આ રહસ્ય ખુલશે.આ સાથે જ કિયારાને ફરીથી અભીર માટે લાગણી થવા લાગી છે. પહેલા તો માત્ર તાન્યાને શંકા હતી, પણ હવે અન્ય લોકો પણ આ વાતને નોંધવા લાગ્યા છે. જ્યારે કિયારા પોતે આ વાત સ્વીકારી લે છે, ત્યારે પોદ્દાર હાઉસમાં મોટો હંગામો થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version