Site icon News Continuous Bureau | Mumbai

માત્ર પડદા પર જ નહી રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઈલિસ્ટ છે ‘નાગિન’ ની અભિનેત્રી રિયા શર્મા, જુઓ ફોટો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
ટીવી જગતની પ્રખ્યાત એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અવાર નવાર તે સોશિયલ મીડિયા પર  પોતાના બોલ્ડ લુકવાળી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Join Our WhatsApp Channel

 અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોસને લઈને હેડલાઇન્સમાં રહે છે. ફરી એક વખત તે તેનાં ગ્લેમર્સ ફોટોસ ને લઈને  ચર્ચામાં છે.  જેમાં તે બીચનાં કિનારે નજર આવી હતી.

તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલાક નવા ફોટોઝ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે.  આ તસ્વીરોમાં નિયા શર્મા બિચનાં કિનારે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. નિયાના ફેન્સ તેમના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.

અભિનેત્રી નિયા બ્લેક આઉટફિટમાં બોલ્ડ અંદાજ નજર આવી રહી છે. 
 
નિયાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રવિ દુબે સાથે 'જમાઇ રાજા 2.0'માં વાપસી કરે છે. નિયા શર્મા છેલ્લે નાગિન 4માં જાસ્મિન ભસીન, રશ્મિ દેસાઇ અને વિજન્દ્ર કુમેરિયા સાથે નજર આવી હતી. નિયાએ શોમાં ઇચ્છાધારી નાગિનનો રોલ અદા કર્યો હતો. નિયાએ ખતરો કે ખિલાડી.. મેડ ઇન ઇન્ડિયાની ટ્રોફી જીતી હતી.

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version