Site icon News Continuous Bureau | Mumbai

નાગિન ફેમ નિયા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, કાંતિલાના અંદાજમાં આપ્યા પોઝ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

નાગિન ફેમ અભિનેત્રી નિયા શર્મા એક્ટિંગ સિવાય ફેશન સેંસને લઈને પણ ખૂબ જાણીતી છે. પોતાની અદાઓ અને સુંદરતાથી લોકોનુ દિલ જીતનારી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

તાજેતરમાં નિયાએ લહેંગો પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેરેલો છે. જેનાં પર હેવી વર્ક કરેલું છે.  લહેંગાની સાથે તેણે  મેચિંગ દુપટ્ટો પણ લીધો છે. તસવીરોમાં નિયાનો ખુબજ સુંદર અવતાર નજર આવી રહી છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયાએ ટીવી શો ‘કાલી-અગ્નિપરીક્ષા’ દ્વારા ડેબ્યુ કર્યુ હતુ.પણ નિયાને ઓળખ ‘એક હજારોમાં મે મેરી બહેના હૈ’ સીરિયલ દ્વારા જ મળી. ત્યારબાદ નિયા જમાઈ રાજા, નાગિન, ઈશ્ક મેં મરજાવા જેવા સિરિયલોમાં પણ જોવા મળી . આ ઉપરાંત તે અનેક વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે.

 

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version