Site icon News Continuous Bureau | Mumbai

Nia sharma: બિગ બોસ 18 માં લાસ્ટ મોમેન્ટ પર ભાગ ન લેવા બદલ નિયા પાસે ચાહકે કરી માફી ની માંગણી,અભિનેત્રી નો જવાબ થયો વાયરલ

Nia sharma: નિયા શર્મા બિગ બોસ 18 ની પહેલી કન્ફ્રર્મ સ્પર્ધક હતી પરંતુ અચાનક તેને શોમાં ભાગ ના લેવાની દિલગીરી વ્યક્ત કરી હતી હવે સોશિયલ મીડિયા પર એક ચાહકે નિયા પાસે માફી ની માંગણી કરી છે.

nia sharma reacts to a fan demanding personal apology for not entering bigg boss 18

nia sharma reacts to a fan demanding personal apology for not entering bigg boss 18

News Continuous Bureau | Mumbai 

Nia sharma: નિયા શર્મા ટીવી ની બોલ્ડ અભિનેત્રી છે. રોહિત શેટ્ટી એ ખતરો કે ખિલાડી ના ગ્રાન્ડ ફિનાલે વખતે નિયા શર્મા બિગ બોસ માં ભાગ લેવાની છે તેવી જાહેરાત કરી હતી.મીડિયા રિપોર્ટ માં તો એવું પણ ક્હેવામાં આવી રહ્યું હતું કે નિયા શર્મા આ શો ની સૌથી વધુ ફી લેવા વાળી સ્પર્ધક છે. હવે નિયા શર્મા એ શો ના પ્રીમિયર પહેલા તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, “ચાહકો અને શુભેચ્છકો. હું નિરાશ છું, જબરજસ્ત સમર્થન, પ્રેમ અને ઉન્મત્ત પ્રસિદ્ધિથી હું ખરેખર ખુશ છું. તેણે મને એક વાર ઘરની અંદર જવાની ફરજ પાડી, જે મને અહેસાસ કરાવે છે કે મેં છેલ્લા 14 વર્ષમાં શું કર્યું છે.” તે તે નથી કહેતી કે મને પ્રસિદ્ધિ અને ધ્યાન ગમ્યું નથી, પરંતુ કૃપા કરીને મને દોષ ન આપો.આ હું નથી”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alpha release: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ‘આલ્ફા’ ની રિલીઝ ડેટ આવી સામે, આવતા વર્ષે આ દિવસે થિયટરો માં જોવા મળશે આલિયા ભટ્ટની ફિલ્મ

નિયા  ના ચાહકે કરી માફી ની માંગણી 

નિયા શર્મા બિગ બોસ માં ભાગ નથી લેવાની તે જાણી ને તેના ચાહકો દુઃખી છે એક ચાહકે તેના સોશિયલ મીડિયા પર લખ્યું,  “નિયા શર્માએ અંગત રીતે મારા નંબર પર ફોન કરીને માફી માંગવી જોઈએ.” જેના જવાબ માં નિયા એ લખ્યું,  “ તારી પાસેથી લોન લઈને થોડી ભાગી ગઈ છું યાર. આટલા જિદ્દી ન બનો.” નિયા નો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


નિયા શર્મા ની આ પોસ્ટ પર ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version