Site icon News Continuous Bureau | Mumbai

રિયલ લાઇફમાં આટલી ગ્લેમરસ છે ‘અનુપમા’ ની ઑનસ્ક્રીન વહુ કિંજલ ઉર્ફે નિધિ શાહ. જુઓ તેની સુંદર તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સ્ટાર પ્લસની સીરિયલ અનુપમા માં આદર્શ પુત્રવધૂના રોલમાં જોવા મળતી નિધિ શાહ, અસલ જિંદગીમાં ઘણી ફેશનેબલ છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના હોલીડે તથા અલગ-અલગ આઉટફિટમાં ફોટોઝ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ પ્રિન્ટેડ ટ્યુબ ટોપ પહેર્યું છે અને વ્હાઈટ સ્કર્ટ કેરી કર્યું છે. ખુલ્લા વાળ વાળા લુકમાં  અભિનેત્રી ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે

નિધિ શાહે રામ કપૂર અને સાકિબ સલીમની ફિલ્મ મેરે ડેડ કી મારૂતિમાં કેમિયો કર્યો હતો. તે બાદ તેણે ટીવી સીરીયલ જાના ના દિલ સે દૂરમાં 2016માં કામ કર્યુ હતું. આ તેની ડેબ્યૂ સીરીયલ હતી. 

તેણે સ્ટાર ભારતના શૉ કાર્તિક પૂર્ણિમાથી પોતાની ઓળખ બનાવી હતી. આ સીરીયલમાં તે શનાયાના કિરદારમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે તૂ આશીકી સીરીયલમાં પણ કામ કર્યુ છે. હાલ નિધિ શાહ, સીરિયલ અનુપમા માં કિંજલના રોલમાં જોવા મળી રહી છે. 

Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Anupam Kher Cast in Ramayana નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં અનુપમ ખેરની એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા..
Exit mobile version