Site icon News Continuous Bureau | Mumbai

Nirmal Kapoor Death: માતા ના નિધન થી ભાંગી પડ્યા બોની કપૂર, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક નોટ

Nirmal Kapoor Death: કપૂર પરિવાર માં શોક ની લહેર છે. અનિલ કપૂર, બોની કપૂર ને સંજય કપૂર ની માતા નિર્મલ કપૂર નું નિધન થયું છે, 90 વર્ષીય નિર્મલ કપૂરના અવસાન બાદ બોની કપૂરે ભાવુક નોટ શેર કરી છે.

nirmal kapoor death boney kapoor shares heartfelt statement

nirmal kapoor death boney kapoor shares heartfelt statement

News Continuous Bureau | Mumbai

Nirmal Kapoor Death: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર , અભિનેતા અનિલ કપૂર, સંજય કપૂર અને રીના કપૂર મારવાહ ની માતા નિર્મલ કપૂર નું 2 મે, 2025 ના રોજ મુંબઈ ના કોકિલાબેન અંબાણી હોસ્પિટલ માં અવસાન થયું.કપૂર પરિવાર માં હાલ શોક ની લહેર છે. 90 વર્ષીય નિર્મલ કપૂરના અવસાન બાદ બોની કપૂરે ભાવુક નોટ શેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raid 2 box office collection: ‘ભૂતની’ ને પાછળ છોડી આગળ નીકળી રેડ 2, રિલીઝ ના પહેલા જ દિવસે અજય દેવગણ ની ફિલ્મે કરી અધધ આટલી કમાણી

બોની કપૂર નીભાવુક નોટ 

બોની કપૂર અને તેમના બાળકો, અભિનેતા અર્જુન કપૂર અને અંશુલા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન શેર કર્યું. નિવેદનમાં લખ્યું હતું કે, “૨ મે, ૨૦૨૫ ના રોજ, નિર્મલ કપૂરે તેમના પ્રિય પરિવાર વચ્ચે શાંતિથી અંતિમ શ્વાસ લીધા. તેમણે સંપૂર્ણ અને આનંદી જીવન જીવ્યું. તેમના પરિવારમાં તેમના ચાર બાળકો, પુત્રવધૂ, જમાઈ, અગિયાર પૌત્ર-પૌત્રીઓ, ચાર પ્રપૌત્ર-પૌત્રીઓ અને કિંમતી યાદો છે.તેમના ઉદાર સ્વભાવ અને અસીમ પ્રેમથી તેમને મળતા દરેકને સ્પર્શી ગયા. તે હંમેશા આપણા હૃદયમાં રહેશે. તેણીને હંમેશા યાદ કરવામાં આવશે અને પ્રેમ કરવામાં આવશે” 


નિર્મલ કપૂરના અવસાનની ખબર મળતાં જ બોલીવૂડ ના અનેક સિતારાઓ બોની કપૂરના ઘરે પહોંચ્યા. રાની મુખર્જી , અનન્યા પાંડે, રવીના ટંડન, સુહાના ખાન અને અન્ય કલાકારોએ પરિવારને સાંત્વના આપી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version