Site icon News Continuous Bureau | Mumbai

Nita Ambani IOC Member : ફરી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ નીતા અંબાણી, બિઝનેસવુમન ના બ્લેઝરે ખેંચ્યું લોકોનું ધ્યાન

Nita Ambani IOC Member : નીતા અંબાણી સર્વસંમતિથી IOCના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા છે.આ દરમિયાન નીતા અંબાણી ના બ્લેઝરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

nita ambani elected as ioc member once again

nita ambani elected as ioc member once again

News Continuous Bureau | Mumbai

Nita Ambani IOC Member : નીતા અંબાણી સર્વસંમતિથી IOCના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા છે. કુલ 93 મતદારોએ પોતાનો મત આપ્યો અને તમામ 93 મત નીતા અંબાણીની તરફેણમાં એટલે કે 100 ટકા વોટિંગ નીતા ની તરફેણ માં થયું આ દરમિયાન નીતા અંબાણી ના બ્લેઝરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો ચાલો જાણીએ તે બ્લેઝર ની ખાસિયત વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Sonu nigam: તિશા કુમાર ની પ્રેયર મીટ માં સોનુ નિગમે કર્યું એવું કામ કે તમે પણ થઇ જશો ભાવુક, જુઓ વિડીયો

નીતા અંબાણી ના બ્લેઝર ની ખાસિયત 

નીતા અંબાણી એ  ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ ચેનલનું બ્લેઝરપહેર્યું હતું, જે આ બ્રાન્ડની ખાસ ઓળખ છે. કપાસ અને ઊન માંથી બનેલા આ બ્લેઝર માં મુખ્યત્વે પર્પલ અને તેને લગતા અન્ય કલર શેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.નીતા અંબાણી એ આ એલિગન્ટ બ્લેઝર સાથે બ્લેક નેરો હેમ લાઇનવાળા ટ્રાઉઝર, પંપ હીલ્સ અને હીરાની વીંટી અને સ્ટડેડ ઇયરિંગ્સ સાથે તેના લુક ને પૂર્ણ કર્યો હતો. 


તમને જણાવી દઈએ કે,વર્ષ  2016માં આયોજિત ઓલિમ્પિકમાં નીતા અંબાણી ને પ્રથમ વખત સભ્ય તરીકે પસંદ કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Monster Action Sequences સલમાન ખાનની ‘મોન્સ્ટર’માં જોવા મળશે ખતરનાક એક્શન ટ્રેનની અંદર દુશ્મનો સામે લડશે ભાઈજાન, તૈયારીઓ શરૂ!
Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Exit mobile version