Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ સામુહિક લગ્ન માં પહેરેલી લાલ સાડી ના પાલવ ની ખાસિયત જાણી તમે પણ કરશો બિઝનેસ વુમન ના વખાણ

Nita ambani: અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવાર સામુહિક લગ્ન ના કાર્યક્રમ માં પહોંચ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી ની લાલ સાડી ના પલ્લું એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

nita ambani graced mass wedding in gayatri mantra printed red saree

nita ambani graced mass wedding in gayatri mantra printed red saree

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી તેના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ને લઈને ખુબ ઉત્સાહિત છે. અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે. અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવાર સામુહિક લગ્ન ના કાર્યક્રમમાં પહોંચ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી લાલ સાડી માં જોવા મળ્યા હતા. કાર્યક્રમ માં હાજર નીતા અંબાણી ની સાડી ના પલ્લું એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. તમે પણ તે પલ્લું ની ખાસિયત જાણશો તો તમે પણ બિઝનેસ વુમન નીતા અંબાણી ના વખાણ કરશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Isha ambani:ઈશા અંબાણી એ શેર કર્યું તેની ફિટનેસ નું રહસ્ય, પરિવાર ના આ સભ્ય ની પ્રેરણા થી શીખી આ ખાસ વસ્તુ

નીતા અંબાણી ના સાડી ના પલ્લું ની ખાસિયત 

નીતા અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા આયોજિત સમૂહ લગ્નમાં લાલ રંગની સિલ્ક સાડી અને વાળમાં ગજરા થી ચમકી રહી હતી. નીતા ની સાડી પર ગોલ્ડન કલરનું વર્ક કરવામાં આવ્યું હતું. આ સાડી ના પલ્લું પર પવિત્ર ‘ગાયત્રી મંત્ર’ લખાયેલો હતો. આ સાથે તેના પર ખાસ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. નીતાની સાડીની કિનારે સોનેરી રંગ ની ચકલી ની ડિઝાઇન બનાવવામાં આવી હતી. 


નીતા અંબાણી એ આ લાલ સાડી સાથે જડાઉ જવેલરી પહેરી હતી. આ સાથે નીતા અંબાણી એ લાલ પોટલી કેરી કરી હતી. આ પોટલી પર ભગવાન શ્રી કૃષ્ણ અને કામધેનુ ગાયનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.નીતા અંબાણી ની આ તસવીરો સામે આવ્યા બાદ લોકો બિઝનેસ વુમન નીતા અંબાણી ના વખાણ કરી રહ્યા છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version