Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: હાર્વર્ડ ના કાર્યક્રમ માં ભારતીય પરંપરાગત પહેરવેશ માં છવાઈ નીતા અંબાણી, જાણો તે સાડી ની ખાસિયત વિશે

Nita ambani: નીતા અંબાણી તેમના ભારતીય પરંપરાગત પહેરવેશ માટે જાણીતી છે. તેમના જાજરમાન લુક ની હંમેશા ચર્ચા થતી રહે છે. તાજેતર માં નીતા અંબાણી હાર્વર્ડ યુનિવર્સિટી ના કાર્યક્રમ માં પહોંચી હતી જ્યાં તેમની સાડી એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

nita ambani looked elegant in blue silk saree at harvard university

nita ambani looked elegant in blue silk saree at harvard university

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી તેમના ભારતીય પરંપરાગત પહેરવેશ માટે જાણીતી છે.નીતા અંબાણીની ઓળખ તેમની શૈલીથી પ્રગટ થાય છે. જ્યારે પણ તે કોઈ પણ કાર્યક્રમનો ભાગ બને છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે ધ્યાન ખેંચે છે તે તેનો પોશાક હોય છે. તેમના જાજરમાન લુક ની હંમેશા ચર્ચા થતી રહે છે. તાજેતર માં નીતા અંબાણી હાર્વર્ડ યુનિવર્સિટી ના કાર્યક્રમ માં પહોંચી હતી જ્યાં તેમની સાડી એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava video: ઘોડે સવારી, હથિયારો ની તાલીમ,છત્રપતિ સંભાજી મહારાજ માટે વિકી કૌશલે કરી કડી મહેનત, છાવા નો બીટીએસ વિડીયો થયો વાયરલ

નીતા અંબાણી ની સાડી ની ખાસિયત 

હાર્વર્ડ યુનિવર્સિટી ના કાર્યક્રમ માં ભાષણ આપતી વખતે નીતા અંબાણી ખૂબ જ ભવ્ય અને સુંદર દેખાતી હતી. નીતા અંબાણી એ આ ખાસ પ્રસંગ માટે એક સુંદર હાથથી ભરતકામ કરેલી સિલ્ક સાડી પસંદ કરી. વાદળી સિલ્ક સાડીમાં નાજુક ફૂલોની ભરતકામ અને સુશોભિત બોર્ડર લાગેલી હતી. નીતા અંબાણી એ ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળી સાડીને મેચિંગ સિલ્ક બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરી હતી જેમાં સ્કૂપ નેકલાઇન, ક્વાર્ટર-લેન્થ સ્લીવ્ઝ અને ઝરદોઝી એમ્બ્રોઇડરીવાળા કફ હતા.


નીતા અંબાણી એ આ સાડી સાથે 3 સ્તરોમાં ડિઝાઇન કરેલો સુંદર સફેદ મોતીનો હાર પહેર્યો હતો આ સાથે તેમને તેની સાથે મેચિંગ સ્ટડ ઇયરિંગ્સ, બંગડીઓ અને વીંટી પહેરી હતી. મિનિમલ મેકઅપ સાથે નીતા અંબાણી એ તેમના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. નીતા અંબાણી નો આ જાજરમાન લુક લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version