Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: લાલ પટોળા સાડી માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ના બ્લાઉઝ ની ડિઝાઇન એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Nita ambani: નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર માં જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણી ની સાડી અને તેના બ્લાઉઝ ની ડિઝાઇન એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Nita ambani looks beautiful in red silk patola saree

Nita ambani looks beautiful in red silk patola saree

News Continuous Bureau | Mumbai

Nita ambani: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) માં ભગવાન કૃષ્ણના દિવ્ય મનોરંજનને દર્શાવતું પ્રથમ મેગા-સંગીત નું સમાપન થયું હતું જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી એ હાજરી આપી હતી. આ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણી એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ajay devgn and Kabir khan: કબીર ખાને લીઝ પર લીધી અજય દેવગન ની પ્રોપર્ટી, દર મહિને અભિનેતા ને ચુકવશે અધધ આટલું ભાડું

લાલ પટોળા માં જોવા મળી નીતા અંબાણી 

નીતા અંબાણી એ આ ઇવેન્ટ માટે લાલ પટોળા સાડી પહેરી હતી. નીતાએ ભારે જ્વેલરી સાથે સાડીનો લુક પૂરો કર્યો. હતો નીતા અંબાણી એ ગળામાં લાંબો હાર અને કાન માં તેને મેચિંગ બુટ્ટી પણ પહેરી હતી. આ સાથે નીતા અંબાણી એ ટ્રેડિશનલ પોટલી બેગ કેરી કરી હતી. આ બધા ની સાથે નીતા અંબાણી ના બ્લાઉઝ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. નીતા અંબાણી ના બ્લાઉઝ ના પાછળ ના ભાગ માં રાધા કૃષ્ણ ની ડિઝાઇન કરવામાં આવી હતી.  


નીતા અંબાણી એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા તેમજ પાપારાઝી ને તેમને ગણેશ ચતુર્થી ની શુભેચ્છા પાઠવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version