Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: 61 વર્ષ ની ઉંમરે પણ એકદમ ફિટ છે નીતા અંબાણી, બિઝનેસ વુમન એ વિડીયો શેર કરી જણાવ્યું તેના ફિટનેસ નું રહસ્ય

Nita ambani: નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની ચેરપર્સન છે. નીતા અંબાણી તેમની સ્ટાઇલ ની સાથે સાથે તેમની ફિટનેસ માટે પણ જાણીતી છે. તાજેતર માં બિઝનેસ વુમને એક વિડીયો શેર કરીને તેમના ફિટનેસ નું રહસ્ય જણાવ્યું છે.

nita ambani show fans how to do yoga properly at age of 61

nita ambani show fans how to do yoga properly at age of 61

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ મુકેશ અંબાણી ની પત્ની હોવા ઉપરાંત તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની ચેરપર્સન છે.કલા પ્રત્યે સમર્પિત નીતા અંબાણી યોગમાં પણ નિપુણ છે. નીતા અંબાણી તેમની સ્ટાઇલ ની સાથે સાથે તેમની ફિટનેસ માટે પણ જાણીતી છે. નીતા અંબાણી 61 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે તાજેતર માં બિઝનેસ વુમને એક વિડીયો શેર કરીને તેમના ફિટનેસ નું રહસ્ય જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sikandar: રિલીઝ પહેલા જ સિકંદર એ કરી કરોડો ની કમાણી,સલમાન ખાન ની ફિલ્મે તેના બજેટ થી આટલા ટકા પૈસા કરી લીધા વસૂલ

નીતા અંબાણી એ શેર કર્યો વિડીયો 

નીતા અંબાણી એ તેમના યોગા કરતો વિડીયો પોસ્ટ કરીને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.આ વિડીયો માં નીતા અંબાણી પિન્ક કલર ના આઉટફિટ માં યોગા કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં, નીતા અંબાણી લોકોને યોગ આસનો અને તેના ફાયદાઓ વિશે જણાવતી જોવા મળે છે.સોશિયલ મીડિયા પર આ વિડીયો ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.


નીતા અંબાણી નો આ વિડીયો પોસ્ટ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લખ્યું, ‘આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 61 વર્ષની ઉંમરે પણ અણનમ, શ્રીમતી નીતા અંબાણી તેમની પ્રેરણાદાયી ફિટનેસ યાત્રા શેર કરે છે અને તમામ ઉંમરની મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા આમંત્રણ આપે છે.’ તેણીના સમર્પિત વર્કઆઉટ રૂટિન દ્વારા, તે આપણને બતાવે છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. #StrongHERMovement માં જોડાઓ અને દરરોજ મજબૂત બનો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kumar Sanu Dilwale Song ૩૨ વર્ષ પહેલાં કુમાર સાનુએ અજય દેવગન માટે ગાયું હતું કલ્ટ રોમેન્ટિક સોંગ ‘કિતના હસીન ચહેરા’ આજે પણ પ્રેમીઓ માટે લવ એન્થમ!
Tiger Shroff Firing Investigation ટાર્ગેટ ફિક્સ હતો, પણ પિસ્તોલે દગો દીધો! એક મિસફાયરે ખોલી દીધો આખો કાંડ; હોટેલ રૂમ ૨૦૧ માં કરાયું હતું હથિયારનું ટેસ્ટિંગ
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજના ફેન્સને મોટો ઝટકો દિલ્હીમાં ૩૦ ઓક્ટોબરે યોજાનાર લાઈવ કોન્સર્ટને ન મળી મંજૂરી! આ છે કારણ
Ramayana Movie OTT રણબીર કપૂર અને યશની મેગા બજેટ ‘રામાયણ’ની OTT ડીલ ફાઇનલ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારે થશે સ્ટ્રીમ!
Exit mobile version