Site icon

Anant-Radhika wedding: સામુહિક લગ્ન ના કાર્યક્રમ માં વહુ શ્લોકા ની સામે નીતા અંબાણી એ ઈશા સાથે કર્યું આ કામ, વાયરલ વિડીયો માં જોવા મળ્યું માતા દીકરી વચ્ચે નું બોન્ડિંગ

Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે.અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવારે સામુહિક લગ્ન નું આયોજન કર્યું હતું જેના ઘણા ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેમાંના એક વીડ્યો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

nita ambani showered love on daughter isha ambani

nita ambani showered love on daughter isha ambani

News Continuous Bureau | Mumbai

Anant-Radhika wedding:  અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે.અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવારે સામુહિક લગ્ન નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર માંથી મુકેશ અંબાણી, નીતા અંબાણી, વહુ શ્લોકા મેહતા,આકાશ અંબાણી, દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલ હાજર રહ્યા હતા.આ પ્રસંગ ના ઘણા ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેમાંના એક વીડ્યો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વીડિયોમાં ઈશા અંબાણી અને માતા નીતા અંબાણી વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યું હતું. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી પર થયો પૈસા નો વરસાદ,માત્ર ચાર જ દિવસ માં કર્યું અધધ આટલું જંગી કલેક્શન

અંબાણી પરિવારે કરાવ્યા સમૂહ લગ્ન 

સામે આવેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે સમૂહ લગ્ન સમારોહમાં પહોંચતા જ નીતા અંબાણી તેને ખૂબ પ્રેમથી બોલાવે છે.અને તે પ્રેમ થી ઈશા અંબાણી ના વાળ સરખા કરતી પણ જોવા મળે છે. આ વીડિયોમાં ઈશા અંબાણી અને માતા નીતા અંબાણી વચ્ચે ખાસ બોન્ડ પણ જોવા મળી રહ્યું છે. 


અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 સુધી ચાલશે. આ માટે અંબાણી પરિવાર માં પુરજોશ માં લગ્ન ની તૈયારીઓ ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version