Site icon News Continuous Bureau | Mumbai

Nita ambani: રાધા કૃષ્ણ ના ચિત્ર સાથે નીતા અંબાણી એ દીકરા અનંત ના લગ્ન માં લગાવી હતી યુનિક મહેંદી, જાણો તેમાં શું હતું ખાસ

Nita ambani: નીતા અંબાણી તેના દીકરા અનંત ના લગ્ન ને લઈને ખુબ ખુશ છે નીતા અંબાણી એ તેના દીકરા ના લગ્ન માં એક ખાસ પ્રકાર ની મહેંદી લગાવી હતી. આ મહેંદી માં રાધા કૃષ્ણ ઉપરાંત પરિવાર ના આ સભ્યો ના નામ પણ જોવા મળી રહ્યા છે.

nita ambani unique mehandi design on anant and radhika wedding

nita ambani unique mehandi design on anant and radhika wedding

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી તેના દીકરા અનંત ના લગ્ન ને લઈને ખુબ ખુશ છે. નીતા અને મુકેશ અંબાણી ના દીકરા અનંત ના લગ્ન રાધિકા સાથે થઇ ગયા છે. અંબાણી પરિવારે આ લગ્ન માટે કોઈ કસર નથી છોડી દરમિયાન હવે નીતા અંબાણી ની મહેંદી ડિઝાઇન વાયરલ થઇ રહી છે.નીતા અંબાણી એ તેના દીકરા ના લગ્ન માં એક ખાસ પ્રકાર ની મહેંદી લગાવી હતી. આ મહેંદી માં રાધા કૃષ્ણ ઉપરાંત પરિવાર ના આ સભ્યો ના નામ પણ જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શું અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન? કિંગ ખાન નો વિડીયો થયો વાયરલ

નીતા અંબાણીની મહેંદી ની ખાસિયત 

મહેંદી માં પોતાના પતિ નું કે પ્રિયતમ નું નામ લખવું એ કોમન છે પરંતુ નીતા અંબાણી એ તો પતિ ના નામ ની સાથે સાથે પુરા પરિવાર વાળા ના નામ તેની મહેંદી માં લખાવ્યા હતા.આ એ સૂચવે છે કે નીતા અંબાણી તેના પરિવાર ને ખુબ  આ સાથે જ નીતા અંબાણી એ રાધા કૃષ્ણ ની ડિઝાઇન પણ કરાવી હતી..જે તેના ધાર્મિક હોવાનું સૂચવે છે.


તમને જણાવી દઈએ એક ગઈકાલે 12 જુલાઈ ના રોજ અનંત અને રાધિકા ના લગ્ન થઇ ગયા છે. હવે આજે એટલે કે 13મી જુલાઈના રોજ આ દંપતી માટે શુભ આશીર્વાદ સમારોહ છે અને 14મી જુલાઈએ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version