Site icon News Continuous Bureau | Mumbai

Ramayan release date: રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો નિતેશ તિવારી ની ફિલ્મ

Ramayan release date: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. હવે રણબીર કપૂર અને સાઈ પલ્લવી ની આ ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે.

nitesh tiwari announce ranbir kapoor film ramayan release date

nitesh tiwari announce ranbir kapoor film ramayan release date

News Continuous Bureau | Mumbai

Ramayan release date: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે.આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. નિતેશ તિવારી એ હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે તેમજ તેમને એ પણ જણાવ્યું છે કે આ ફિલ્મ બે પાર્ટ માં રિલીઝ થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tabu birthday: 53 વર્ષ ની ઉમર માં પણ કુંવારી છે તબ્બુ, બાળકલાકાર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો એક્ટ્રેસ ની નેટવર્થ વિશે

રામાયણ ની રિલીઝ ડેટ 

નિતેશ તિવારી એ તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મ ના ફર્સ્ટ લુક ની સાથે જણાવ્યું કે આ ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળી ના અવસર પર સિનેમાઘરોમાં આવશે. બીજો ભાગ દિવાળી 2027 પર આવશે. આ જાહેરાત સાથે તેમને લખ્યું, ‘આપણી રામાયણ, આપણી સંસ્કૃતિ અને આપણા ઈતિહાસને વિશ્વ સાથે શેર કરવાના કૃતજ્ઞ હૃદય અને સ્વપ્ન સાથે, અમે તમારો પ્રેમ અને આશીર્વાદ માંગીએ છીએ.’


તમને જણાવી દઈએ કે, નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં તેમજ સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે આ ફિલ્મ માં યશ, સની દેઓલ, રવિ દુબે, અરુણ ગોવિલ જેવા અન્ય ઘણા કલાકારો જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version