Site icon

No entry 2: અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે થઇ બોલચાલ બંધ! આ ફિલ્મ બની બંને ભાઈ વચ્ચે નારાજગી નું કારણ!

No entry 2: બોની કપૂર ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ ની જાહેરાત કરી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં ઓરિજિનલ સ્ટારકાસ્ટ ને લેવાના સમાચાર સામે આવ્યા હતા. હવે ફિલ્મ માં ઓરિજિનલ સ્ટારકાસ્ટ ને બદલે બીજા સ્ટાર ને લેવામાં આવ્યા છે. ત્યારબાદ થી અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે બોલચાલ બંધ છે.

no entry 2 boney kapoor reveals that he and anil kapoor not talking

no entry 2 boney kapoor reveals that he and anil kapoor not talking

News Continuous Bureau | Mumbai 

No entry 2: ફિલ્મ નો એન્ટ્રી માં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી જોવા મળ્યા હતા. હવે બોની કપૂરે ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ ની જાહેરાત કરી છે. પહેલા મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવ્યું હતું કે નો એન્ટ્રી ની સિક્વલ માં તેની ઓરિજિનલ સ્ટારકાસ્ટ ને લેવામાં આવશે પરંતુ હવે તેને સ્થાને વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂર ને કાસ્ટ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને અનિલ કપૂર બોની કપૂર થી નારાજ છે આ વાતનો ખુલાસો ખુદ બોની કપૂરે કર્યો છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  TMKOC:’તારક મહેતા…’ ફેમ જેનિફર મિસ્ત્રી જાતીય સતામણીનો કેસ જીતી, અભિનેત્રીને મળશે 25-30 લાખનું વળતર..

અનિલ કપૂર થયો બોની કપૂર ની નારાજ 

બોની કપૂર એ કહ્યું “નો એન્ટ્રીની સિક્વલ અને તેમાં સામેલ કલાકારો વિશે હું મારા ભાઈ અનિલને કહી શકું તે પહેલાં, તે ગુસ્સે થઈ ગયો કારણ કે સમાચાર પહેલેથી જ લીક થઈ ગયા હતા. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે તે લીક થઈ ગયું,’ હું જાણું છું કે તે નો એન્ટ્રી સિક્વલનો ભાગ બનવા માંગતો હતો, પરંતુ ત્યાં જગ્યા નહોતી. હું સમજાવવા માંગતો હતો કે મેં જે કર્યું તે શા માટે કર્યું.”  આ ઉપરાંત બોની કપૂરે ફિલ્મ ની સ્ટારકાસ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, “વરુણ અને અર્જુન ખૂબ સારા મિત્રો છે. વાર્તામાં તેમની કેમેસ્ટ્રી જોવા મળી શકે છે અને દિલજીત આજે એક મોટો સ્ટાર છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.” તેમજ બોની કપૂરે જણાવ્યું કે, ‘મારો ભાઈ હજુ મારી સાથે બરાબર વાત કરતો નથી. હું આશા રાખું છું કે આ બધું જલ્દીથી ઉકેલાઈ જશે. ચાલો જોઈએ.’

 

Toxic Release Date Postponed: ટળી ગઈ વર્ષની સૌથી મોટી ટક્કર! યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા ‘ધુરંધર ૨’ માટે મેદાન સાફ; જાણો ક્યારે રિલીઝ થશે રોકિંગ સ્ટારની ફિલ્મ.
O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Exit mobile version