Site icon

No entry 2: નો એન્ટ્રી 2 માં થઇ આ અભિનેત્રીઓ ની એન્ટ્રી!વરુણ, અર્જુન અને દિલજિત સાથે રોમાન્સ કરતી મળશે જોવા

No entry 2: નો એન્ટ્રી 2' માં મેલ એક્ટર ની તો એન્ટ્રી થઇ ગઈ છે હવે ફિલ્મ ની ફિમેલ કલાકાર ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેને જાણીને ચાહકો નો ઉત્સાહ બમણો થઇ જશે

No entry 2 manushi chhillar, shraddha kapoor and kriti senon will join varun, arjun and diljit

No entry 2 manushi chhillar, shraddha kapoor and kriti senon will join varun, arjun and diljit

News Continuous Bureau | Mumbai

No entry 2: નો એન્ટ્રી 2 એ સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ની કોમેડી ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ છે. આ ફિલ્મ ની સિક્વલ પ[ર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે.. નો એન્ટ્રી 2’માં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ને સ્થાને વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ જેવા સ્ટાર્સ જોવા મળશે. હવે આ ફિલ્મ માં મુખ્ય અભિનેત્રીઓ કોણ હશે. તેને લઈને એક નવું અપડેટ પણ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ માધુરી દીક્ષિત ની એન્ટ્રી કન્ફર્મ, કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

નો એન્ટ્રી 2 માં થઇ માનુષી, શ્રદ્ધા ને કૃતિ ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ નો એન્ટ્રી 2 માં  માનુષી છિલ્લર, શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન પ્રતિષ્ઠિત સ્ટાર કાસ્ટ સાથે જોડાશે.જો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં માનુષી, કૃતિ અને શ્રદ્ધા મહત્વની ભૂમિકામાં હશે. જો કે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version