Site icon

ડીપ નેકલાઇન ડ્રેસમાં નોરા ફતેહીએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર-ચાહકો થયા તેની અદાઓના દીવાના-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી નોરા ફતેહી(Actress Nora Fatehi) સુકેશ મની લોન્ડરિંગ કેસને(Sukesh Money Laundering case) લઈને ચર્ચામાં છે. હાલ માં જ નોરા ફતેહીનું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની(Siddharth Malhotra) જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ દરમિયાન નોરા ફતેહીએ તેનો ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. નોરા ફતેહીનું આ ફોટોશૂટ(Photo shoot) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર  લાગી રહી છે. અભિનેત્રી રેડ કલરના(Red color) ડ્રેસમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Join Our WhatsApp Community

ડીપ નેકલાઇનવાળા આ ડ્રેસમાં અભિનેત્રી બોલ્ડ લુક(Bold Look) આપતી જોવા મળે છે. હળવા મેકઅપમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી છે. નોરા ફતેહીનો આ લુક જોઈને લોકો તેના દીવાના થઇ ગયા છે. તેની આ વિડીયો પર ફેન્સ ઘણી લાઈક્સ આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પ્રોડ્યુસરે જણાવ્યું સ્ટાર્સ ના અધવચ્ચે થી શો છોડી રહ્યા હોવાનું  મુખ્ય કારણ

નોરા ફતેહીએ જ્હોન અબ્રાહમની(John Abraham) ફિલ્મ 'સત્યમેવ જયતે 2(Satyameva Jayate)'માં કામ કર્યું છે. આ સિવાય તેણે એબીસીડી ફિલ્મમાં અભિનયનું કૌશલ્ય બતાવ્યું છે. તે અજય દેવગનની (Ajay Devgan) 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં પણ જોવા મળી હતી. હાલ અભિનેત્રી ઝલક દિખલાજા શો માં જજ તરીકે જોવા મળે છે.

 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version