Site icon

Dharmendra first love: પ્રકાશ કૌર કે હેમા માલિની નહીં, આ છોકરી હતી ધર્મેન્દ્રના દિલની રાણી!

Dharmendra first love: સની દેઓલની સામે ધર્મેન્દ્રે ખુલાસો કર્યો પોતાનો પહેલો પ્રેમ, ભારત-પાકિસ્તાન વિભાજનથી અધૂરી રહી લવ સ્ટોરી

Not Prakash Kaur or Hema Malini, Dharmendra’s First Love Was a Pakistani Girl Named Hamida

Not Prakash Kaur or Hema Malini, Dharmendra’s First Love Was a Pakistani Girl Named Hamida

News Continuous Bureau | Mumbai

Dharmendra first love: બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્ર  નું 24 નવેમ્બર 2025એ અવસાન થયું. તેમના અવસાન બાદ તેમની જીવનની અનેક યાદો ફરી ચર્ચામાં છે. તેમાં એક તેમની પહેલી પ્રેમકથા છે, જે તેમણે સની દેઓલ ની સામે સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં યાદ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.

હમીદા સાથેની માસૂમ પ્રેમકથા

ધર્મેન્દ્રે જણાવ્યું હતું કે તેમણે પહેલી વાર હમીદાને પોતાના સગાના ગામમાં જોઈ હતી અને પહેલી નજરમાં દિલ હારી ગયા હતા. “અમે મનમાં વાત કરતા, એકબીજાને જોઈને આંખો ભરતા, કોઈને ખબર પણ ન પડતી,” એમ તેમણે કહ્યું. તેઓ એટલા શરમાળ હતા કે ક્યારેય દિલની વાત કહી ન શક્યા.ધર્મેન્દ્રે ખુલાસો કર્યો કે હમીદાની યાદમાં તેમણે કવિતા લખી હતી. “હું છઠ્ઠા ધોરણમાં હતો, તે આઠમા ધોરણમાં. અમારા સ્કૂલના શિક્ષકની દીકરી હતી, નામ હમીદા.”


ભારત-પાકિસ્તાન વિભાજન બાદ હમીદા સિંધમાં ચાલી ગઈ અને ધર્મેન્દ્ર ભારતમાં રહી ગયા. તેમ છતાં હમીદાની યાદો ધર્મેન્દ્રના દિલમાં હંમેશા જીવંત રહી. પછી તેમણે પ્રકાશ કૌર અને હેમા માલિની સાથે લગ્ન કર્યા, પરંતુ પહેલો પ્રેમ હમીદા જ રહી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan On Dharmendra: સૌથી નજીકના મિત્રને ગુમાવ્યા: અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, ‘શોલે’ સ્ટારને યાદ કરી થયા ભાવુક.
Dharmendra Prakash Kaur Love Story: ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ૭૧ વર્ષના સંબંધો, હેમા માલિનીના આગમન છતાં કેમ ન તૂટ્યું આ બંધન?
Shah Rukh Khan Tribute: શાહરુખ ખાને ધર્મેન્દ્રને પિતા સમાન ગણાવ્યા, ‘શોલે’ સ્ટારના નિધન પર લખી ઇમોશનલ પોસ્ટ
Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Exit mobile version