Site icon

સાયરા બાનુ નહીં પણ આ અભિનેત્રી હતી દિલીપ કુમારનો પહેલો, ટ્રેજડી કિંગ ને પહેલી જ નજર માં થઇ ગયો હતો પ્રેમ

દિલીપ કુમાર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે દિલીપ કુમારનો પહેલો પ્રેમ સાયરા બાનુ નહીં પરંતુ આ અભિનેત્રી હતી.

not saira bano kamini kaushal is the first love of dilip kumar

સાયરા બાનુ નહીં પણ આ અભિનેત્રી હતી દિલીપ કુમારનો પહેલો, ટ્રેજડી કિંગ ને પહેલી જ નજર માં થઇ ગયો હતો પ્રેમ

News Continuous Bureau | Mumbai

ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ( dilip kumar ) તેમની કારકિર્દીમાં એક કરતા વધુ હિટ ફિલ્મો આપી અને તેમણે 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. એક્ટર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. દિલીપ કુમારે પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુ ( saira bano ) સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સાયરા દિલીપ કરતા લગભગ 22 વર્ષ નાની હતી. આવી સ્થિતિમાં બંનેના લગ્ને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Join Our WhatsApp Community

 દિલીપ કુમારને સાયરા નહીં પણ પહેલી નજરમાં જ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યા હતા

1966માં દિલીપ કુમારે અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જેઓ તેમનાથી 22 વર્ષ નાની હતી. પરંતુ શું તમે જાણો છો કે દિલીપનો પહેલો પ્રેમ સાયરા નહીં પરંતુ કોઈ અન્ય હતો. વાસ્તવમાં, એક મીડિયા હાઉસ ના સમાચાર મુજબ, દિલીપ કુમારનો પહેલો પ્રેમ ( first love )  અભિનેત્રી કામિની કૌશલ ( kamini kaushal )  હતી. કામિની સાથે દિલીપની પહેલી મુલાકાત વર્ષ 1948માં ફિલ્મ ‘શહીદ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કામિની અને દિલીપ વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે દિલીપને ખબર પડી કે કામિની પહેલેથી જ પરિણીત છે.

આ સમાચાર પણ વાંચો:  ‘RRR’ પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ

કામિની એ મજબૂરી માં તેના જીજા સાથે કર્યા હતા લગ્ન

વાસ્તવમાં અભિનેત્રી કામિની કૌશલે મજબૂરીમાં પોતાના જીજા સાથે લગ્ન કર્યા હતા. બન્યું એવું કે કામિનીની બહેનનું અવસાન થયું, ત્યારપછી કામિનીએ પોતાની બહેનના બાળકોને ઉછેરવા માટે તેના જીજા સાથે લગ્ન કર્યા.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version