Site icon News Continuous Bureau | Mumbai

Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા

Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ 1996માં થયેલા વિવાદિત ફોટોશૂટને હેલોવીન થીમ હેઠળ મજાકિય અંદાજમાં રિક્રિએટ કર્યો, ફેન્સે કહ્યું – “આઈકોનિક!”

Nysa Devgn and Orry Recreate Kajol-Rekha’s Iconic 1996 Photoshoot, Internet Reacts

Nysa Devgn and Orry Recreate Kajol-Rekha’s Iconic 1996 Photoshoot, Internet Reacts

News Continuous Bureau | Mumbai 

Nysa Devgn and Orry: અજય દેવગન અને કાજોલ ની પુત્રી નીસા દેવગન એ પોતાના મિત્ર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી સાથે મળીને 1996ના કાજોલ અને રેખા ના વિવાદિત ફોટોશૂટને રિક્રિએટ કર્યો છે. આ ફોટોશૂટ ત્યારે સિને બ્લિટ્ઝ મેગેઝીન માટે કરવામાં આવ્યો હતો અને તેમાં બંને અભિનેત્રીઓએ એક જ સફેદ સ્વેટરમાં પોઝ આપીને ચર્ચા જગાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kisan Kanya: ભારતની પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ 1937માં થઇ હતી રિલીઝ, આ કારણ થી વી. શાંતારામ ઈતિહાસ રચવામાં રહી ગયા પાછળ

હેલોવીન થીમ સાથે મજાકિય રિક્રિએશન

ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં તે અને નીસા કહે છે કે તેઓ પોતાના ફેવરિટ લોકોથી પ્રેરિત હેલોવીન ફોટોશૂટ કરી રહ્યા છે. નીસાએ કહ્યું કે “મારી ફેવરિટ મારી મમ્મી છે” જ્યારે ઓરીએ કહ્યું “મારી ફેવરિટ છે દ મદર – રેખા!” 1996ના ઓરિજિનલ ફોટોશૂટમાં કાજોલ અને રેખાએ એક જ સ્વેટરમાં પોઝ આપ્યો હતો, જેને લઈને ભારે વિવાદ થયો હતો. બંને પર ભારતીય સંસ્કૃતિ સાથે ખેલવાનો આરોપ લાગ્યો હતો. હવે 29 વર્ષ પછી, નીસા અને ઓરીએ એ જ પોઝને મજાકિય અને મર્યાદિત અંદાજમાં રિક્રિએટ કર્યો છે.


મલાઈકા અરોરા એ કમેન્ટ કર્યું “Love this”, જ્યારે ગાયિકા કનિકા કપૂરે પણ પોઝિટિવ રિએક્શન આપ્યું. ફેન્સે આ ફોટોશૂટને “આઈકોનિક” અને “ફન રિક્રિએશન” ગણાવ્યું છે. ઘણા યુઝર્સે લખ્યું કે “આ તો નોસ્ટેલ્જિયા છે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version