Site icon

અક્ષયકુમારે પોતે જણાવ્યું કે શા માટે તે બૉલિવુડની પાર્ટીમાં જતો નથી; કારણ જાણી ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

બૉલિવુડનો ખિલાડી એટલે કે અક્ષયકુમાર સોશિયલ મીડિયા ઉપર ઘણો જ ઍક્ટિવ રહે છે. અક્ષયકુમાર જે, વર્ષમાં ઘણી બધી ફિલ્મો સાઇન કરવા માટે જાણીતો છે. જ્યાં બીજા સ્ટાર વર્ષમાં એક અથવા બે જ ફિલ્મ કરે છે, ત્યાં અક્ષયકુમાર આ બધાથી અલગ છે. અક્ષયકુમારે તાજેતરમાં જ જણાવ્યું કે તે બૉલિવુડની પાર્ટીમાં જતો નથી એની પાછળનું તેણે કારણ પણ બતાવ્યું.

થોડા દિવસ અગાઉ અક્ષયકુમારનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કપિલ શર્માના શોમાં નજર આવી રહ્યો છે. આ વીડિયોમાં અક્ષયની સાથે ઍક્ટ્રેસ કીર્તિ કુલ્હારી, તાપસી પન્નુ તથા સોનાક્ષી સિંહા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં કપિલ શર્મા અક્ષયકુમારને કહી રહ્યો છે કે તમારી સાથે એક અફવા છે કે તમે પાર્ટીમાં એટલે નથી જતા કે તમારે પણ પાર્ટી આપવી પડેઆ અફવા છે કે સાચું? તે જાણી અક્ષયકુમાર કહે છે કે હા, આ સાચું છે અને તેનો જવાબ સાંભળીને ત્યાં મોજૂદ બધા લોકો હસવા માંડે છે.

તારક મહેતાની આ લૅડી ઍક્ટ્રેસને તેના સૌંદર્યને કારણે ડેટ પર પડી ભારે તકલીફ, જેમ તેમ પીછો છૂટ્યો; જાણો વિગત

આ અગાઉ પણ અક્ષયકુમાર કરણ જોહરના શોમાં કહી ચૂક્યો છે કે મને મારી ઊંઘ વધુ પ્યારી છે અને મને સવાર ઊગતી વધુ પસંદ છે.જે લોકો મને પાર્ટીમાં બોલાવે છે તે લોકો જાણે છે કે હું જલદી જતો રહીશ. મારે ઊંઘવું હોય છે અને તે જણાવે છે કે તેને નાઇટ શિફ્ટ બિલકુલ પસંદ નથી.

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version