Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરના લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં થશે તેની અન્ય સીરીયલ ના મુખ્ય પાત્ર ની એન્ટ્રી, કેમિયો રોલથી આવશે નવો ટ્વિસ્ટ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરના લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં તેની સીરિયલ કહાની ઘર ઘર કી ના ઓમ અને પાર્વતી ની એન્ટ્રી થવાની છે જેને કારણે શો માં મોટો ટ્વીસ્ટ આવશે.

Om and Parvati from ‘Kahaani Ghar Ghar Kii’ to Join ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ in a Special Reunion

Om and Parvati from ‘Kahaani Ghar Ghar Kii’ to Join ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ in a Special Reunion

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવી જગતના બે સૌથી લોકપ્રિય શો ‘કહાની ઘર ઘર કી’ અને ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી’ હવે એકબીજાને જોડતા જોવા મળશે. ‘કહાની ઘર ઘર કી’ના ઓમ (કિરણ કરમરકર) અને પાર્વતી (સાક્ષી તંવર) ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી 2’માં કેમિયો રોલમાં દેખાશે. મીડિયા રિપોર્ટ અનુસાર, મિહિર એક અગ્રવાલ દંપતીને પોતાના ઘરમાં બોલાવે છે, જે પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો ધરાવે છે. આ દંપતી એટલે કે ઓમ અને પાર્વતી શાંતિ નિકેતનમાં આવશે અને કેટલાક એપિસોડ્સમાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lag Ja Gale: ટાઈગર શ્રોફ અને જાહ્નવી કપૂર ની ફિલ્મ લગ જા ગલે માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, ફિલ્મ માં જોવા મળશે રોમેન્ટિક એક્શન ડ્રામા

શોમાં નવા ટ્વિસ્ટ સાથે જોડાશે ઓમ-પાર્વતી

આ રીયૂનિયન દર્શકો માટે એક નોસ્ટેલ્જિક પળ બની રહેશે. ઓમ અને પાર્વતીની એન્ટ્રી શોમાં એક મહત્વપૂર્ણ પ્રોપર્ટી વિવાદ સાથે જોડાયેલી છે. મિહિર તેમને ઘરમાં બોલાવે છે અને આથી શાંતિ નિકેતનમાં નવા તણાવ અને ઘટનાઓ શરૂ થાય છે.શોમાં તુલસી અને રણવિજય  વચ્ચે તણાવ જોવા મળે છે. તુલસી પોતાની દીકરી પરી  ની ખુશીઓ માટે ચિંતિત છે અને રણવિજય પર શંકા વ્યક્ત કરે છે. બીજી તરફ, નોઇના રણવિજયની ઈમાનદારીથી પ્રભાવિત થઈને તેને નોકરી ઓફર કરે છે.


એકતા કપૂર નો આ શો દર અઠવાડિયે TRP લિસ્ટમાં ટોચના 5 શો વચ્ચે રહે છે. તુલસી અને મિહિરના બાળકોની આસપાસ ઘૂમતી કહાનીમાં હવે ઓમ-પાર્વતીની એન્ટ્રીથી વધુ રસપ્રદ બનાવાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version