Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan birthday: શાહરુખ ખાન ના જન્મદિવસ પર સુપરસ્ટાર ની એક ઝલક મેળવવા મન્નત ની બહાર જામી ચાહકો ની ભીડ, કિંગ ખાને સિગ્નેચર પોઝ આપી કર્યા ફેન્સ ને ખુશ, જુઓ વિડીયો

Shahrukh khan birthday: શાહરૂખ ખાન આજે તેનો 58 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહરુખ ખાન ના આ ખાસ દિવસ પર તેની એક ઝલક મેળવવા માટે, દર વર્ષે મોટી સંખ્યામાં તેના ચાહકો મન્નતની બહાર એકઠા થાય છે. શાહરુખ ખાન પણ તેના ચાહકો ને નિરાશ નથી કરતો તે પણ મન્નત ની બાલ્કની માં આવી ચાહકો ને ખુશ કરી દે છે.

on shahrukh khan birthday fans gathered outside mannat at midnight

on shahrukh khan birthday fans gathered outside mannat at midnight

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan birthday: બોલિવૂડ નો કિંગ ખાન એટલે કે,શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર, શાહરૂખના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મધરાતથી તેના બંગલા મન્નત ની બહાર એકઠા થયેલા જોવા મળ્યા હતા. કિંગ ખાને તેના બંગલાની બાલ્કનીમાં આવીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતું. તેણે ચાહકો માટે પોતાના બંને હાથ ખોલીને પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો.

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાન એ કર્યું ચાહકો નું અભિવાદન 

શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો મોટી સંખ્યા માં તેના બંગલા મન્નત ની બહાર એકઠા થયા હતા આ દરમિયાન શાહરુખ ખાને મન્નત ની બાલ્કની માં આવી તેના ચાહકો નું અભિવાદન કર્યું હતું.ચાહકો તેના સુપરસ્ટાર ને જોઈ ખૂબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. આ દરમિયાન શાહરુખ ખાન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. રોમાન્સ ના કિંગ ગણાતા શાહરુખ ખાને તેના સિગ્નેચર પોઝ થી ચાહકો ને ખુશ કરી દીધા હતા.  


શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો ને મોટી ભેટ મળી છે. નેટફ્લિક્સ એ શાહરુખ ખાન ની બ્લોકબસ્ટર ફિલ્મ જવાન આજે રિલીઝ કરી છે. બીજી તરફ આજે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું પર ટીઝર રિલીઝ થવાની તૈયારી માં છે

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version