Site icon News Continuous Bureau | Mumbai

Operation Sindoor: જય હિન્દ, ભારત ની એર સ્ટ્રાઇક થી બોલિવૂડ માં ઉત્સાહ,ઓપેરેશન સિંદૂર પર બોલિવૂડ સેલેબ્સ એ આપી પ્રતિક્રિયા

Operation Sindoor: ભારત ની એર સ્ટ્રાઇક બાદ અનુપમ ખેર, રિતેશ દેશમુખ, મધુર ભંડારકર સહિત અનેક સ્ટાર્સે ભારતીય સેના ને શુભેચ્છા આપી છે.

Operation Sindoor Ignites Patriotism in Bollywood Akshay Kumar and Others React

Operation Sindoor Ignites Patriotism in Bollywood Akshay Kumar and Others React

News Continuous Bureau | Mumbai

Operation Sindoor: ભારત સરકારે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈકકરી હતી. આ ઓપરેશન બાદ બોલીવૂડના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અક્ષય કુમાર , રિતેશ દેશમુખ, અનુપમ ખેર, મધુર ભંડારકર, અને સોનૂ સૂદ જેવા કલાકારોએ ભારતીય સેના ની હિંમત અને દેશભક્તિને સલામ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: 

અક્ષય કુમાર અને રિતેશ દેશમુખે કહ્યું – જય હિંદ

અક્ષય કુમારએ પોતાના ટ્વીટમાં લખ્યું – “જય હિંદ! જય મહાકાલ”


 

રિતેશ દેશમુખે પણ એક તસવીર શેર કરી જેમાં ‘ઓપરેશન સિંદૂર’ લખેલું હતું અને સાથે લખ્યું – “જય હિંદની સેના… ભારત માતા કી જય!”


 

અનુપમ ખેરએ લખ્યું – “ભારત માતા કી જય.”


 

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે લખ્યું – “અમે એક રાષ્ટ્ર છીએ અને એકસાથે ઊભા છીએ. જય હિંદ, વંદે માતરમ.”


 

સોનૂ સૂદે લખ્યું – “ન્યાય થઈ ગયો.”


 

બોલીવૂડના કલાકારોના આ રિએક્શન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો પણ તેમના સંદેશોને શેર કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Drishyam 3 Day 1 Box Office Collection ૨ ઑક્ટોબરનો અસલ વિજય! ‘દ્રશ્યમ ૩’ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ માત્ર સાંજના શો પહેલાં ₹૪૦ કરોડથી વધુની બંપર કમાણી
Abhishek Bachchan On Kajra Re 2 Point 0 શું બનશે ‘કજરા રે 2.0’? અભિષેક બચ્ચન બોલ્યા ‘હું તો તૈયાર છું, પણ ઐશ્વર્યા અને પપ્પા…’
Gondhal India Oscar Entry Special Screening ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ ‘ગોંધળ’ની દેશના 6 શહેરોમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 ભાષાઓમાં દર્શાવાશે ફિલ્મ
Nushrratt Bharuccha Bali Accident બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ભયાનક અકસ્માત કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Exit mobile version