Site icon News Continuous Bureau | Mumbai

Orry and sonali: ઓરી એ સોનાલી બેન્દ્રે સાથે મળીને આ રીતે ઉડાવી દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ની મજાક, થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Orry and sonali: ઓરી અને સોનાલી બેન્દ્રે તાજેતર માં રમેશ તૌરાની ની દિવાળી પાર્ટી માં હતા જ્યાંથી બંને વાયરલ થઇ રહ્યો છે.

orry and sonali bendre recreates jaya bachchan viral video

orry and sonali bendre recreates jaya bachchan viral video

News Continuous Bureau | Mumbai

Orry and sonali: ઓરી એ તાજેતર માં પ્રોડ્યુસર રમેશ તૌરાની ની દિવાળી પાર્ટી માં હાજરી આપી હતી. ઓરી સ્ટારકિડ નો સારો મિત્ર છે. આ પાર્ટી માં બોલિવૂડ ના ઘણા કલાકારો એ હાજરી આપી હતી. આ પાર્ટી ના ઘણા વીડિયો અને તસવીરો સામે આવી હતી હવે આ પાર્ટી ના એક વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. આ વિડીયો માં ઓરી અને સોનાલી બેન્દ્રે એ મળીને દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ની મજાક ઉડાવી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: ફરીથી બદલાઈ પુષ્પા 2 ની રિલીઝ ડેટ, અલ્લુ અર્જુને કરી ફિલ્મ ની નવી તારીખ ની જાહેરાત

ઓરી અને સોનાલી બેન્દ્રે નો વિડીયો થયો વાયરલ 

ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે.ઓરી એ આ વિડીયો નો એક કોલાજ બનાવ્યો છે. આ બંને વિડીયો માં એક વસ્તુ કોમન છે અને તે છે સોનાલી બેન્દ્રે. ઓરી એ શેર કરેલા એક વિડીયો માં જોવા મળી રહ્યું છે કે ઓરી ફોટો ક્લિક કરાવી રહ્યો છે તેવામાં સોનાલી બેન્દ્રે આવે છે જેને જોતા જ ઓરી ત્યાંથી ખસી જાય છે. બીજો વિડીયો આમિર ખાન ની દીકરી ની રિસેપ્શન પાર્ટી નો છે જ્યાં જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન ફોટો ક્લિક કરાવી રહ્યા છે ત્યાં સોનાલી બેન્દ્રે શ્વેતા પાસે આવતા જ જયા બચ્ચન ત્યાંથી જતી રહે છે. 


ઓરી એ આ વિડીયો ના કેપ્શનમાં લખ્યું, ‘સામાજિક કાર્યક્રમોમાં હંમેશા મારો મુડ.’ આ રીતે ઓરી એ સોનાલી બેન્દ્રે સાથે મળીને જ્યા બચ્ચન ની મજાક ઉડાવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version