Site icon News Continuous Bureau | Mumbai

Orry: ઓરી એ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ગરબા નાઈટ માં રાધિકા સાથે કર્યું એવું કામ કે લોકો ને આવી જેઠાલાલ અને દયા ની યાદ

Orry: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે તેમ છતાં આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે હવે ઓરી અને રાધિકા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને ગરબા કરતા જોઈ શકાય છે.

orry shared his garba dance video with radhika merchant from anant and radhika pre wedding function

orry shared his garba dance video with radhika merchant from anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai

Orry: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. આ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો અનંત અને રાધિકા ના ગરબા નાઈટ નો છે જેમાં રાધિકા તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ગરબા કરી રહી છે. આ બનેં ને ગરબા કરતા જોઈ લોકો ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ અને દયા ની યાદ આવી ગઈ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranveer singh: રણવીર સિંહ એ ખોલી ‘ઓરી ટચ’ ની પોલ, અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન નો ઓરી નો ફની વિડીયો આવ્યો સામે

 

રાધિકા એ ઓરી સાથે કર્યા ગરબા 

ઓરી એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના ગરબા નાઈટ નો વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઓરી અને રાધિકા ખૂબ જ ઉત્સાહ સાથે ગરબા કરી રહ્યા છે. રાધિકા ના તાલ પર ઓરી પણ તાલ મિલાવવા ની કોશિશ કરી રહ્યો છે. વિડીયો જોઈ લોકો રાધિકા ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે તો ઓરી ને ગરબા કરતો જોઈ લોકો ને જેઠાલાલ યાદ આવી ગયો.


આ દરમિયાન રાધિકા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ગોલ્ડન સ્વરોવસ્કી ક્રિસ્ટલ-એમ્બેડેડ લહેંગામાં ખૂબસૂરત દેખાતી હતી. તો બીજી તરફ ઓરી મલ્ટી કલર ના કોટ અને મેચિંગ પેન્ટમાં જોવા મળ્યો હતો 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version