Site icon News Continuous Bureau | Mumbai

Oscar 2025: બોક્સ ઓફિસ પર ફ્લોપ તેમછતાં ઓસ્કારની રેસમાં સામેલ થઇ આ ફિલ્મ, જાણો બીજી કઈ ભારતીય ફિલ્મો આ રેસ માં જોડાઈ

Oscar 2025: ઓસ્કાર 2025 ની રેસ માંથી ભલે કિરણ રાવ ની લાપતા લેડીઝ બહાર થઇ ગઈ હોય પરંતુ આ રેસ માં હજી પણ સાત ભારતીય ફિલ્મો સામે છે તો ચાલો જાણીએ તે ભારતીય ફિલ્મો કઈ છે.

oscar 2025 indian films that made it to contender list

oscar 2025 indian films that made it to contender list

News Continuous Bureau | Mumbai

Oscar 2025: ઓસ્કાર 2025 ની સેરેમની 2 માર્ચ ના રોજ થવાની છે. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ‘ઓસ્કાર 2025’ માટે 323 ફિલ્મોની યાદી બહાર પાડી છે. જેમાંથી 207 ફિલ્મો ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફિલ્મ કેટેગરીની રેસમાં સામેલ થઈ છે. ઓસ્કાર 2025 ની રેસ માંથી ભલે કિરણ રાવ ની લાપતા લેડીઝ બહાર થઇ ગઈ હોય પરંતુ આ રેસ માં હજી પણ સાત ભારતીય ફિલ્મો સામે છે તો ચાલો જાણીએ તે ભારતીય ફિલ્મો કઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sky force trailer: દેશભક્તિના રંગ માં રંગાયો વીર પહાડીયા, દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ નું ટ્રેલર

ઓસ્કાર 2025 ની રેસ માં સામેલ થનારી ભારતીય ફિલ્મો 

ઓસ્કાર 2025′ની રેસમાં રણદીપ હુડાની ‘સ્વતંત્ર વીર સાવરકર’, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા દ્વારા નિર્મિત ફિલ્મ. ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’, પૃથ્વીરાજ સુકુમારનની ‘આદુજીવિથમ’ (હિન્દીમાં ‘ગોટ લાઈફ’), બંગાળી ફિલ્મ ‘પુતુલ’, શહાના ગોસ્વામીની ‘સંતોષ’, પાયલ કાપડિયા ની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ અને સૂર્યાની ‘કંગુવા’ નો સમાવેશ થાય છે.


બોક્સ ઓફિસ પર ફ્લોપ જવાવાળી ફિલ્મ ને ઓસ્કાર 2025 માં એન્ટ્રી મળી છે અને તે ફિલ્મ છે બોબી દેઓલ અને સૂર્યા ની ‘કંગુવા’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version