Site icon News Continuous Bureau | Mumbai

Paatal lok 2: ‘પાતાલ લોક 2’ ના ખતરનાક સ્નાઈપર ડેનિયલ લીચુ એટલે કે પ્રશાંત તમાંગ પહેલા પણ સ્ટેજ પર લગાવી ચુક્યો છે આગ, ઇન્ડિયન આઇડલ સાથે છે જૂનો સંબંધ

Paatal lok 2: 'પાતાલ લોક 2' પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહી છે આ સિરીઝ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. લોકો ને ડેનિયલ લાચો જે એક ખતરનાક સ્નાઈપર છે તેની ભૂમિકા ખુબ પસંદ આવી રહી છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ અભિનેતા પેહલા પણ સ્ટેજ પર આગ લગાવી ચુક્યો છે.

paatal lok 2 sniper daniel lacho actor prashant tamang was seen in indian idol

paatal lok 2 sniper daniel lacho actor prashant tamang was seen in indian idol

News Continuous Bureau | Mumbai

Paatal lok 2: ‘પાતાલ લોક 2’ પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહી છે. આ સિરીઝ નો પહેલો ભાગ લોકો ને ખુબ પસંદ આવ્યો હતો હવે આ સિરીઝ નો બીજો ભાગ પણ લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. આ સિરીઝ માં લોકો ને ડેનિયલ લીચુ જે એક ખતરનાક સ્નાઈપર છે તેની ભૂમિકા ખુબ પસંદ આવી રહી છે. આ ભૂમિકા પ્રશાંત તમાંગ એ ભજવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ અભિનેતા પેહલા પણ સ્ટેજ પર આગ લગાવી ચુક્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Panchayat 4 Amitabh bachchan: શું પંચાયત 4 માં જોવા મળશે અમિતાભ બચ્ચન? બિગ બી ના વિડીયો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

ઇન્ડિયન આઇડોલ માં જોવા મળી ચુક્યો છે પ્રશાંત તમાંગ 

પાતાલ લોકની બીજી સીઝનમાં પ્રશાંત તમાંગ એ સ્નાઈપરની ભૂમિકા ભજવી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેતા હોવા ઉપરાંત પ્રશાંત એક સંતો ગાયક પણ છે. પ્રશાંત તમાંગ દાર્જિલિંગ નો રહવાસી છે.પ્રશાંતે તેના પિતાના સ્થાને કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો.પ્રશાંતે કોલકાતા પોલીસમાં પોલીસ ઓર્કેસ્ટ્રા માટે ગીતો ગાયા હતા.


પ્રશાંત વર્ષ 2007 માં ‘ઇન્ડિયન આઇડોલ’ નો વિજેતા હતો. ત્યારબાદ પ્રશાંત એ નેપાળી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. હાલ પ્રશાંત તમાંગ ‘પાતાલ લોક’ની બીજી સીઝનમાં સ્નાઈપર ડેનિયલ લાચોની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version