Site icon News Continuous Bureau | Mumbai

Anup Jalota Sumeet Tappoo Legacy: ગુરુ શિષ્યની જુગલબંધી.. પદમશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા અને સુમિત ટપ્પુની ૪૦ વર્ષની સફળ સફર,કર્યું લેગાસી આલ્બમનું અનાવરણ..

Anup Jalota Sumeet Tappoo Legacy: પદમશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા અને સુમિત ટપ્પુની ૪૦ વર્ષની સફળ સફરની લેગાસી

Padmashri Bhajan Samrat Anup Jalota and Sumeet Tappoo successful journey of 40 years, unveiled the legacy album..

Padmashri Bhajan Samrat Anup Jalota and Sumeet Tappoo successful journey of 40 years, unveiled the legacy album..

News Continuous Bureau | Mumbai

Anup Jalota Sumeet Tappoo Legacy: સુરીલા અવાજના બાદશાહ અનુપ જલોટા ચાર દાયકા પહેલા ફિજિ ગયા હતા જ્યાં તેમનો શૉ હતો અહીં તેમની મુલાકાત ટપ્પુ ફેમીલી સાથે થઈ  ત્રણ વર્ષનો સુમિત આ કાર્યક્રમમાં માતા પિતા સાથે આવ્યો હતો જે એક ધ્યાનથી રસપૂર્વક અનુપજી ના ભજન સાંભળતો હતો બે વર્ષ બાદ અનુપજી ફરી ફિજિ ગયા અને ટપ્પુ ફેમિલીને મળ્યા અહીં તેમણે સુમિતને શિષ્ય તરીકે દત્તક લીધો અને શરૂ થઈ ગુરુ શિષ્યની જુગલબંધી જે આજે ચાલીશ વર્ષ પુરા કર્યા બાદ પણ અડીખમ છે.   

Join Our WhatsApp Channel

લેગાસી આલ્બમમાં ( Legacy  ) ૭ ગીતો છે જેમાં ભજન ગઝલ સૂફી ગીત છે આ આલ્બમમાં ગુરુશિષ્યની ( Anup Jalota ) જુગલબંધી સાથે પ્રાચી દેસાઈ પંડ્યાનુ અદ્ભૂત ક્લાસિક નૃત્યને કારણે ચાર ચાંદ લાગી ગયા.

આ સમાચાર પણ વાંચો : Share Market Crash: અમેરિકાનો એક નિર્ણય અને ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો…

અનુપ જલોટાઍ ( Anup Jalota Sumeet Tappoo Legacy ) ૧૦૦૦૦થી વધુ ગીત ગાયા છે તેમ જ ૧૦૦૦ કોન્સર્ટ કરી છે અને ૧૦૦ જેટલાં આલ્બમ કર્યા છે જયારે સુમિતે ( Sumeet Tappoo ) પણ ૧૦૦૦ જેટલાં ગીત ગાયા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version