Site icon News Continuous Bureau | Mumbai

Palak Tiwari and Ibrahim ali khan: શું ખરેખર પલક તિવરી ને ડેટ કરી રહ્યો છે ઇબ્રાહિમ અલી ખાન?બંને ની આવી તસવીરો ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

Palak Tiwari and Ibrahim ali khan: પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાન ના ડેટિંગ ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર તે બંને ની તસવીરો વાયરલ થઇ રહી છે જેને જોઈને એવું લાગી રહ્યું છે કે બંને ખરેખર એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

palak tiwari and ibrahim ali khan dating news viral on social media

palak tiwari and ibrahim ali khan dating news viral on social media

News Continuous Bureau | Mumbai

Palak Tiwari and Ibrahim ali khan: પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાન ના ડેટિંગ ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.બંને ને ઘણીવાર પાર્ટી માં જતા ને એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર તે બંને ની તસવીરો વાયરલ થઇ રહી છે જેને જોઈને એવું લાગી રહ્યું છે કે બંને ખરેખર એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચને ઉડાવી અમિતાભ બચ્ચન ની ઠેકડી, શો નો પ્રોમો જોઈ ચાહકો થયા ઉત્સાહિત

પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાન ની તસવીરો 

ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી  માલદીવના એક રિસોર્ટમાં સાથે જોવા મળ્યા હતા. પલકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના માલદીવ્સ વેકેશન ની ઘણી તસવીરો શેર કરી છે. તેવામાં ઈબ્રાહિમે પણ તે જ રિસોર્ટમાંથી તેની તસવીરો શેર કરી છે. જેના કારણે તેમના સંબંધો વિશે અટકળો શરૂ થઈ ગઈ છે.


પલક અને ઇબ્રાહિમ ની તસવીરો સામે આવ્યા બાદ એક યુઝરે લખ્યું, “આનો અર્થ એ છે કે તમે પલકને ડેટ કરી રહ્યા છો.” બીજા એક એ લખ્યું, “પલક અને તે સાથે છે અને ખરેખર ખૂબ જ સારા દેખાતા કપલ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version