Site icon News Continuous Bureau | Mumbai

Panchayat season 3: હસવા માટે થઇ જાઓ તૈયાર, સમય થી પહેલા જ પંચાયત 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Panchayat season 3: પંચાયત ના ત્રીજા સીઝન ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પંચાયત 3 નું ટ્રેલર 17 મેના રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ નિર્માતાઓએ આજે ​​જ તેને રિલીઝ કરી દીધું છે.

Panchayat season 3 trailer release on amazon prime video

Panchayat season 3 trailer release on amazon prime video

News Continuous Bureau | Mumbai

Panchayat season 3: પંચાયત ની પહેલી અને બીજી સીઝન ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો હતો.ચાહકો પંચાયત ની ત્રીજી સીઝન ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિત માં સિરીઝ ના નિર્માતાઓએ આ પંચાયત 3 નું ટ્રેલર 17 મી મે ના રોજ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ દર્શકો નો આ સિરીઝ ને લઇને ઉત્સાહ જોતા અમોઝોન પ્રાઈમ વિડીયો એ આજે જ સિરીઝ નું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ખાસ રીતે મનાવ્યો મધર્સ ડે,સોશિયલ મીડિયા પર શેર કરી ક્યૂટ તસવીર, બસ આ વ્યક્તિ ની જ રહી ગઈ કમી

પંચાયત 3 નું ટ્રેલર 

પંચાયત સીઝન 3 ના ટ્રેલર માં અભિષેક (જિતેન્દ્ર કુમાર) પંચાયત સચિવની ભૂમિકામાં પાછો ફર્યો છે, પરંતુ તેણે પોતાના સપના પૂરા કરવા માટે ફૂલેરા ગામની સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. આ વખતે શોમાં ફની મોમેન્ટ ની  સાથે દુશ્મની અને લડાઈ પણ જોવા મળશે.


દીપક કુમાર મિશ્રા દ્વારા દિગ્દર્શિત અને ચંદન કુમાર દ્વારા લિખિત, ધ વાઈરલ ફીવર દ્વારા નિર્મિત, પંચાયત સીઝન 3 માં આ વખતે પણ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય અને સાન્વિકા જેવા કલાકારો જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Exit mobile version